Yearly Archives: 2025

Breaking News
0

કોડીનારમાં અરજદારનો ગુમ થયેલ ઓરગેન (કેસીયો) તાત્કાલીક અસરથી શોધી કાઢી મુળ માલીકને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કરતી કોડીનાર પોલીસ

કોડીનાર પોલીસે એક સામાન્ય માણસનો ગુમ થયેલ કેસિયો તાત્કાલિક શોધી કાઢી પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રને સાર્થક કરવાની જરૂરી સુચના આપી હતી. કોડીનાર પોલીસ ઇન્સ્પેકટર એન.આર. પટેલનાં માર્ગદર્શન…

Breaking News
0

દ્વારકાધીશ જગત મંદિર ઉપર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટેનો મે માસ ૨૦૨૫નો ડ્રો શ્રી ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પારદર્શકતા પૂર્વક સંપન્ન

દ્વારકાધીશ જગત મંદિર ઉપર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટેનો મે માસ ૨૦૨૫નો જાહેરમાં કરવામાં આવતો ડ્રો ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ગત ૨૦ મે ૨૦૨૫ના રોજ બ્રહ્મપુરી નંબર-૧માં ધ્વજાજીના યજમાન વૈષ્ણવો,…

Breaking News
0

ભેસાણ તાલુકાના ચણાકા (ઉમરાળી) હાઇસ્કુલના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફએ મુલાકાત લીધી

ચણાકા(ઉમરાળી) હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીથી વધુ માહિતગાર થાય તે હેતુથી નિ:શુલ્ક ક્ષેત્રીય મુલાકાત થકી શિક્ષણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ગણિત -વિજ્ઞાન જેવા અઘરા વિષયોને સહેલાઈથી શીખી શકે અને તેમાં…

Breaking News
0

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસની બેઠક યોજાઈ

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી હીરાભાઇ જોટવા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા,…

Breaking News
0

“સેવા હી સાધના” : અદાણી ગ્રુપ દ્વારા દિવ્યાંગોને સ્વરોજગારીના સાધન અને ઇલેક્ટ્રિક વ્હીલચેર અર્પણ કરી

દિવ્યાંગ માટેના “ સ્વાવલંબન” કાર્યક્રમ થકી આત્મગૌરવભર્યા જીવન માટે દિવ્યાંગોમાં ઉત્સાહ ફેલાયો જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે દિવ્યાંગોના સ્વાવલંબન માટે અદાણી ફાઉન્ડેશન તથા મુંદરા પેટ્રોકેમિકલ દ્વારા સાધનસામગ્રીમાં ખાસ સગવડતાવાળી ઇલેક્ટ્રીક…

Breaking News
0

નોબલ યુનિવસિર્ટી, જૂનાગઢમાં મેગા જોબ ફેરનું આયોજન

આગામી તા.૨૬ એપ્રિલ, ૨૦૨૫, શનિવારના રોજ જૂનાગઢની ભેસાણ રોડ સ્થિત નોબલ યુનિવસિર્ટી દ્વારા એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ જોબ ફેરમાં ૫૦થી વધુ કંપનીઓ ભાગ લેશે અને…

Breaking News
0

૨૧ એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

નવીનતા હોય કે સર્જનાત્મકતા ભારત દેશ અપાર પ્રતિભાઓ ધરાવે છે : સુનીતા વિલિયમ્સ માંના ગર્ભમાં પુરા નવ મહિના રહીને જયારે બાળક આ દુનિયામાં પ્રવેશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે ત્યારે…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો

પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી…

Breaking News
0

ગુજરાત રાજ્યમાં શ્રી આજોઠા સીમ શાળાના બે વિદ્યાર્થીઓ ટોપ ૧૩માં સમાવેશ

વર્ષ ૨૦૨૫માં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત એન.એમ.એમ.એસ. પરીક્ષામાં શ્રી આજોઠા સીમ પ્રાથમિક શાળાનું સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને ગૌરવ અપાવતું પરિણામ આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એનએમએમએસ પરીક્ષામાં…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લાના બોરવાવ ગામમાં દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના દ્વારા કંબોઈથી પીડાતી ગાયની સર્જરી કરી યોગ્ય સારવાર આપી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો

બોરવાવ ગામની ગૌશાળાની ગાયને કંબોઈથી પીડાતી હતી, એટલે અમારી ટીમને જણાવેલ, જેથી તારીખ ૧૮-૦૪-૨૦૨૫ના રોજ દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાના બોરવાવ તથા ધાવાના કર્મચારી ડો. વિશાલ ડોડીયા, ડો. મેહુલ…

1 3 4 5 6 7 54