શિક્ષકોનો ગ્રેડ કોઈ ગ્રેડ પે સુધર્યો કે વધાર્યો નથી, વિરોધીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે
ગુજરાત રાજયના શિક્ષકોના ગ્રેડ પે અંગેના સરકારે કરેલા નિર્ણય બાદ સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારના આ નર્ણયને લઈ પોલીસ, નર્સ અને એસટી નિગમના બસ કંડકટર વગેરે પણ ગ્રેડ પે…