Breaking News
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં હાર્દિક પટેલ અને ભાજપનાં સી.આર.પાટીલની તાકાતનાં થશે પારખાં

દેશનાં મહત્વનાં રાજકીય પાર્ટીઓમાં આજે ધમાસણ ચાલી રહ્યું છે. મુખ્ય સત્તાધારી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટી તેમજ તેનાં વિરોધપક્ષની ભૂમિકામાં આવેલાં કોંગ્રેસ પક્ષનાં નવા પદાધિકારીઓની ભૂમિકા આગામી દિવસોમાં અત્યંત મહત્વની…

Breaking News
0

ગુજરાતનાં રૂપાણી સરકારનાં મંત્રી મંડળમાં તોળાતાં ધરખમ ફેરફારો

ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ જીતુ વાઘાણીની ટર્મ પુરી થયા બાદ છેલ્લાં ૧ વર્ષ કે વધારે સમયથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં માળખામાં નવી નિમણુંક થઈ શકી નથી અને આખરે તમામ અટકળ…

Breaking News
0

જૂનાગઢ : માસ્ક નહીં પહેરવા બદલ ૧ર૩ર લોકોને રૂા.ર.૪૬ લાખનો દંડ ફટકારાયો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી,…

Breaking News
0

જુસબ અલ્લારખા ગેંગના સાગરીતો દ્વારા ખંડણી તથા લુંટ કરવાનાં ઈરાદે ફાયરીંગનાં આરોપીને ઝડપી લેતી જૂૂનાગઢ જીલ્લા પોલીસ

વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામે આવેલ ક્રિષ્ના સ્ટોન ક્રસર ભરડીયા ચાલુ રાખવા બાબતે જુસબ અલ્લારખા ગેંગનાં માણસો અવારનવાર પૈસાની માંગણી કરતાં હોય અને ફરીયાદી તાબે ન થતાં પોલા ઈસા, ખુરી ઈસા,…

Breaking News
0

કોરોના જાય ભાડમાં, રહીશ હું મારી મસ્તીમાં

કોરોના મહામારીથી જીવ બચાવવા વિશ્વ અત્યારે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે કાળા માથાનો માનવી કોરોના સામે લડવા યોદ્ધાની જેમ લડી રહ્યો છે. સરકાર અને પ્રશાસન પણ ુર્ર ની ગાઈડ લાઈન…

Breaking News
0

શ્રાવણ માસનાં પવિત્ર દિવસોમાં શ્રધ્ધાળુઓ માટે સ્વામિનારાયણ મુખ્ય સુવર્ણ મંદિર ખાતે દર્શનની આગવી વ્યવસ્થા ગોઠવાઈ

દેવાધિદેવ ભગવાન શિવજીની પૂજા-અર્ચનાનો અનેરો મહિમા ગણાતાં પવિત્ર શ્રાવણ માસનો ગઈકાલથી શુભારંભ થયો છે ત્યારે શ્રાવણ માસ દરમ્યાન હરિભક્તો અને શ્રધ્ધાળુઓને સિધ્ધેશ્વર મહાદેવ અને મંદિરમાં પધરાવેલાં દેવોનાં દર્શનનો લાભ મળે…

Breaking News
0

સોમનાથ મહાદેવને બિલ્વ શણગાર

શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને સાંજે બિલ્વ શણગાર કરવામાં આવેલ હતો. જેમાં સવાલક્ષ બિલ્વ અને પુષ્પોથી મહાદેવને અલૌકીક શણગારના દર્શન કરી ધન્ય થયા હતાં. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

રાજયનાં વિવિધ શહેરોમાં એસટી બસમાં મુસાફરી પાસ કાઢવા માટે મંજુરી અપાઈ

કોરોના મહામારીનાં સંક્રમણકાળમાં રાજ્ય માર્ગ પરિવહન વિભાગ હસ્તકનાં એસટી વિભાગમાં પણ પરિવહન સેવા નિયમોનુસાર તબક્કાવાર શરૂ થઈ રહી છે. અને આ દરમ્યાન રાજયનાં પરિવહન વિભાગ દ્વારા અવારનવાર જાહેર કરાયેલા આદેશ…

Breaking News
0

તલાટી મંત્રીનાં પત્નીનો આપઘાત : મૃતક યુવતિના પરિવારજનોએ હત્યાનો કર્યો આક્ષેપ

વિસાવદર ખાતે રહેતા અને નાની પીંડાખાઈના તલાટી મંત્રીની પત્નીએ તેમના ઘરમાં પંખા ઉપર ચુંદડી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાે…

Breaking News
0

કેશોદમાં શોપીંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા મહા મહેનતે આગ કાબુમાં લેવાઈ

કેશોદના આંબાવાડી વિસ્તારના કિશોર કોમ્પલેક્ષ પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં ફુટવેર સાડી પ્લાસ્ટીક સહીતની દુકાનોમાં આગ ભભૂકી હતી. કેશોદ નગરપાલિકા ફાયર ટીમ, પોલીસ સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો…