જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુનાં ર બનાવ નોંધાયા
જૂનાગઢનાં મીરાનગર ખાતે રહેતાં અશોકભાઈ ભાણજીભાઈ પરમારએ કોઈપણ કારણોસર પોતાની મેળે ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું જયારે અન્ય એક બનાવમાં માણાવદરનાં નાનડીયા ખાતે રહેતાં ગોપાલભાઈ…