માંગરોળ નાણાંની ઉચાપત પ્રકરણમાં પોષ્ટ માસ્તરને ત્રણ વર્ષની સાદી કેદ અને દંડ
માંગરોળ તાલુકાના ફુલરામા ગામે પોસ્ટ ઓફીસમાં ૨૦૦૬ના વર્ષમાં ખાતેદારોએ આપેલા રૂપિયા પાસબુકમાં જમા લઈ પરંતુ સરકારી રેકર્ડમાં જમા ન કરાવી નાણાંની ઉચાપત કરવાના કેસમાં માંગરોળ કોર્ટે બ્રાન્ચ પોસ્ટ માસ્તરને ત્રણ…