શીલનાં કારેજ ગામે ૧૮ જુગારી રૂા. ૭.૩૪ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ અધિક્ષક મનીન્દર પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહીલ, પીએેસઆઈ ડી.જી. બડવા, એસ.એ. બેલીમ, ડી.આર. નંદાણીયા, વી.કે.…