Breaking News
0

સાયબર ક્રાઈમનાં ગુનાઓને અટકાવવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત

હાલના સમયમાં ઓનલાઈન નાણાંકીય વ્યવહારોની સરળતાને કારણે લોકો ખરીદી કરવા, બિલ ભરવા, નાણાંની ટ્રાન્સફર કરવા માટે ઈન્ટરનેટનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છે. આ સાથે સોશ્યલ મિડીયાનો પણ લોકો છુટથી ઉપયોગ…

Breaking News
0

જુથળ ગામે જમીનનાં રેકોર્ડ સાથે ચેડા કરવાના કેસનો ચુકાદો તત્કાલીન તલાટીમંત્રી સહિત બે શખ્સોને સાદી કેદ અને દંડ

જુથળ ગામે ખેડ ખાતાની જમીનના રેકર્ડ સાથે ચેડાં કરી, નામના ખોટા ઉમેરો કરી બોગસ એન્ટ્રી કરવાના ૧૫ વર્ષે જુના કેસમાં માંગરોળ કોર્ટે તત્કાલીન તલાટીમંત્રી સહિત બે શખ્સોને ત્રણ વર્ષની સાદી…

Breaking News
0

આજે સોમવતી અમાસ દિવાસાની ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે અષાઢ વદ અમાસ એટલે કે સોમવતી અમાસની ઉજવણી ભક્તિભાવપૂર્વક થઈ રહી છે. આ દિવસને માં એવરત-જીવરતનાં વ્રત એટલે કે દિવાસો પણ કહેવામાં આવે છે. દિવાસાનાં દિવસે…

Breaking News
0

ગીર સોમનાથમાં દસ દિવસમાં કોરોનાના દર્દીઓ માટે નવા ૩૦૦ બેડની સુવિધા ઉભી કરાશે

ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લાા બારેક દિવસમાં નોંધપાત્ર રીતે વધેલા કોરોનાના કેસોની સંખ્યાને ઘ્યાને લઇ વહીવટી તંત્રે કોરોનાના સંક્રમણને અટકાવવા અને કોરોનાના દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે આયોજન હાથ…

Breaking News
0

અમદાવાદની એસજીવીપી શાળાનો દેશની સૌથી સુંદર શાળાઓમાં સમાવેશ

તાજેતરમાં નવી દિલ્હી સ્થિત એક પ્રસિધ્ધ ઓનલાઈન બ્લોગ વોટ્‌સએપ દ્વારા શિર્ષક ‘ભારતની ૧૩ સૌથી સુંદર શાળાઓ, અમે ઈચ્છીએ કે ત્યાં ભણ્યા હોત!’ હેઠળ લખાયેલ એક લેખમાં એસજીવીપીના આ ભવ્ય કેમ્પસનો…

Breaking News
0

વર્ષાઋતુમાં પાંદડાવાડી ભાજીનો ઉપયોગ ટાળવો જાેઈએ

હાલ ચોમાસાની સીઝન ચાલું થઈ ગઈ છે ત્યારે ડાયેટીશીયન પૂજા કગથરાએ આહાર વિષે જાણકારી આપતા જણાવ્યું છે કે, વરસાદમાં ગરમા-ગરમ ચા, ભજીયા અને પકોડા એક બીજાનાં પુરક છે. ત્યારે વર્ષામાં…

Breaking News
0

જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી ૧૭ હજારનાં મુદ્દામાલની લુંટ કરી નાશી જતાં બે શખ્સો સામે ફરીયાદ

જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી અને તેની પાસેથી પૈસાની માંગણી કરી અને રોકડ તેમજ મોબાઈલ સહિતનાં મુદ્દામાલની લુંટ કર્યાનો એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત…

Breaking News
0

જૂનાગઢમાં અપમૃત્યુનો એક બનાવ

જૂનાગઢનાં ગોધાવાવની પાટી ખાતે રહેતાં લક્ષ્મણભાઈ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.પ૬)ને શ્વાસની બિમારી હોય અને તેમને એટેક આવી જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia…

Breaking News
0

કેનેડીપુરની સીમ વિસ્તારમાં જુગાર દરોડો : ૧૦ ઝડપાયા

મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ નથુભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેનેડીપુર ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૦ શખ્સોને કુલ રૂા.૬૭રર૦નાં મુદ્દામાલ સાથે…

Breaking News
0

બામણાસા ઘેડ ખાતે જ્ઞાતિ વિરૂધ્ધ હડધુત કરી માર મારતાં ૧ સામે ફરીયાદ

કેશોદ તાલુકાનાં બામણાસા ઘેડ ખાતે રહેતાં ઈન્દ્રેશભાઈ અરજણભાઈ વડીયાતરએ પોલીસમાં આ કામનાં આરોપી હિરેનભાઈ રમેશભાઈ ઓસાડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી ઈન્દ્રેશભાઈ તથા આરોપી…