રાજયમાં મહેસુલ વિભાગમાં બદલી-બઢતીનો ઘાણવો
ગુજરાત રાજયમાં મહેસુલ વિભાગમાં બઢતી-બદલીનો ઘાણવો કાઢયો છે. ગુજરાત રાજયનાં ૪૭ જેટલા કારકુન-રેવન્યુ તલાટીને નાયબ મામલતદારને બદલી સાથે બઢતીઓ અપાઈ છે. તેમજ નિમણુંકની પ્રતિક્ષા હેઠળનાં નાયબ મામલતદારને ચાર્જ અપાયો છે…