Breaking News
0

આર્થિક રીતે સધ્ધર ખંભાળિયા નગરપાલિકા શહેરના અંધારા ઉલેચવામાં નિષ્ફળ

ખંભાળિયા શહેરમાં અનેક સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરમાં મોટી સંખ્યામાં બંધ રહેલી સ્ટ્રીટ…

Breaking News
0

તાલાલા તાલુકાનાં મંડોરણા ગામે વન વિભાગ દ્વારા કવાર્ટર બનાવવામાં મોટાપાયે ભ્રષ્ટાચાર

જૂનાગઢનાં શ્રીનાથનગર નજીક માનસ નગર સોસાયટીમાં રહેતાં રમેશભાઈ વરસાણીએ એક અખબાર જાગ નિવેદનમાં વનવિભાગ સામે ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવેલ છે કે તાલાલા તાલુકાનાં મંડોરણા ગામે જંગલ ખાતા દ્વારા મંજુરી વગર…

Breaking News
0

પરપ્રાંતીય ખલાસીઓ નવી સીઝનમાં ગુજરાત આવશે કે કેમ તે અંગે રાજય સરકાર વાટાઘાટ કરી સ્થિતિ સ્પષ્ટ કરે

રાજયમાં ફીશીગ બોટમાં માછીમારી માટે ખલાસી તરીકે મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશ રાજયમાંથી દસ હજારથી વધુ ખલાસીઓ દર વર્ષે ગુજરાતમાં આવે છે. દર વર્ષે ફીશીંગની સીઝન ઓગસ્ટ માસથી શરૂ થતી હોય તેમાં…

Breaking News
0

ગ્રામપંચાયતના કામમાંથી પૈસા આપવા પડશે તેમ કહી મોટાકાજલીયાળા ગામના સરપંચ ઉપર હુમલો : ર સામે ફરીયાદ

વંથલી તાલુકાનાં મોટા કાજલીયાળા ખાતે રહેતાં મેરામભાઈ કાનાભાઈ ડાંગરએ પોલીસમાં આ કામનાં આરોપી ભુપત નાથાભાઈ બોરીચા, રાજેશ નાથાભાઈ બોરીચા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી મોટાકાજલીયાળા…

Breaking News
0

ઈમરજન્સી કેસો માટે લોહીની જરૂર હોવાથી રકતદાન કેમ્પ યોજવા ડો. જગદીશ દવેની માંગણી

છેલ્લા ત્રણ મહીનાથી ‘કોરોના મહાવ્યાધિ’નાં કેરનાં કારણે કરવામાં આવેલ લોકડાઉનને કારણે થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે તથા સિવીલ હોસ્પીટલમાં દર્દીઓ માટે જીવનરક્ષક લોહીની ખુબ જ ઘટ પડી રહી છે. સર્વોદય બ્લડ બેંક…

Breaking News
0

શાપુર ખાતે જુગાર દરોડો : ૬ ઝડપાયા

વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ રાજાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે શાપુર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને કુલ રૂ.પ૦ર૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા…

Breaking News
0

મજેવડી ખાતે જુગાર દરોડો : ૭ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ દિલીપભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મજેવડી ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૭ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂ.૬૧રપનાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ…

Breaking News
0

જૂનાગઢમાં વરલી મટકાનો જુગાર રમતાં ૧ ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ.બેલીમ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દોલતપરા આંબેડકર ચોક ખાતે જુગાર અંગે દરોડો પાડી આ કામના આરોપી મહેશ જમનભાઈ સગારકા કોળીને જાહેરમાં…

Breaking News
0

રાણપુર ખાતે જુના મનદુઃખે હુમલો : ૭ સામે ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં રાણપુર ખાતે રહેતાં મહેન્દ્ર ઉર્ફે મયુર કનુભાઈ રાખસીયાએ પોલીસમાં આ કામનાં આરોપી ચીમનભાઈ મંગાભાઈ મારૂ, કાનજીભાઈ જેન્તીભાઈ મારૂ, ગાંગાભાઈ દુદાભાઈ મારૂ, ભલુભાઈ કાળુભાઈ મારૂ, મનોજ જેઠાભાઈ મારૂ, પ્રવિણ…

Breaking News
0

જૂનાગઢમાં નોબલ પ્લેટીનમ રાયજીબાગમાં ૪ર વર્ષિય પુરૂષને કોરોના પોઝિટીવ

જૂનાગઢ સહિત રાજયનાં વિવિધ શહેરોમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક સાથે પાંચ પોઝિટીવ કેસો…