Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં બગડુ નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત : દંપતિનું ઘટના સ્થળે જ મૃત્યું

જૂનાગઢ તાલુકાનાં બગડુ ગામ નજીક ગઈકાલે કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક દંપતિનું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યુ થવાનાં બનાવનાં પગલે બગડુ અને આસપાસનાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ…

Breaking News
0

સમગ્ર ગુજરાતનો પ્રથમ કિસ્સો : કોરોના પોઝીટીવ સહિત મલ્ટીપલ ઓર્ગન ફેઈલયોર બાળકને સંજીવની સારવાર

આપણે ત્યાં કહેવત છે ‘રામ રાખે તેને કોણ ચાખે’ જે આજે કોરોના સામે વિજયી બનતા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના ૧૦ વર્ષના બાળક સંજય કરશનભાઇ વાઘેલાના કિસ્સામાં સાચી પડી છે. કોરોના…

Breaking News
0

ગુજરાતમાં પેટાચૂંટણી બાદ કોંગ્રેસના બે યુવા નેતાઓના ભાવિનો ફેંસલો થશે

રાજ્યસભાની પેટાચૂંટણી અગાઉ આઠ-આઠ ધારાસભ્યોએ કોંગ્રેસના હાથ છોડી દેતા હડકંપ મચી ગયો હતો. આ ધારાસભ્યોના રાજીનામાના કારણે મતો ઓછા પડતા કોંગ્રેસને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. આથી આની ગંભીર…

Breaking News
0

વોડાફોન-આઈડીયાએ ભારતના કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી ચોખ્ખી ખોટ કરી

દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ બુધવારે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કાયદાકીય લેણાની જાગવાઈ બાદ માર્ચ ૨૦૨૦માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેની ચોખ્ખી ખોટ ૭૩,૮૭૮ કરોડ…

Breaking News
0

મેંદરડા ખાતે મકાન ખાલી કરવાનાં પ્રશ્ને પતિ દ્વારા પત્નિ ઉપર જીવલેણ હુમલો : સાસુ પણ ઈજાગ્રસ્ત

જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા સાતવડલા હનુમાન મંદિર સામે બનેલા એક બનાવમાં પતિએ પત્નિ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતાં ઈજાગ્રસ્ત બનેલી પરણિતાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ…

Breaking News
0

જૂનાગઢનાં સરગવાડા ખાતે સામાન્ય બાબતે મારામારી : સામસામી ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં સરગવાડા ખાતે રહેતાં સતીષભાઈ ઘુઘાભાઈ હરણએ પોલીસમાં આ કામનાં આરોપી બધાભાઈ ગોગનભાઈ, સંદીપભાઈ બધાભાઈ, સાગરભાઈ બધાભાઈ, રાંભીબેન બધાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં…

Breaking News
0

જૂનાગઢમાં વરલી મટકાનો જુગાર રમતાં ૧ ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મોર્ડન ચોક, નાગર રોડ નજીક જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી વ્રજલાલ વીઠ્ઠલદાસ ચાચાપરા જાહેરમાં…

Breaking News
0

આવતીકાલથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

અષાઢ સુદ તેરસ શુક્રવાર તા. ૩-૭-ર૦ર૦ના દિવસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થશે જે પાંચ દિવસ ચાલશે. અષાઢ વદ બીજને મંગળવાર તા. ૭-૭-ર૦ર૦ સુધી બહેનો આ વ્રત રાખશે. સવારે વહેલા ઉઠી…

Breaking News
0

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે

ત્રણ મહિના બાદ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં હવે એક આશાનું કિરણ દેખાઇ છે કેમ કે, અહીં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાઇ રહ્યો છે. મુંબઇના મ્યુનિસિપલ કોર્પોરેશને…

Breaking News
0

કેશોદ નગરપાલિકા પ્રમુખ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ, યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ સહીતના હોદ્દેદારોને ગોંધી રાખ્યોનો આક્ષેપ

કેશોદ શહેરી વિસ્તારમાં તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવી રહયા છે તે રોડ એસ્ટીમેટ મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથેની રજૂઆત કરવા માટે યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ સહીતના હોદેદારો…