Breaking News
0

ભવનાથ મહાદેવનાં દર્શનાર્થીઓ માટે રર જુનનાં રોજ મંદિરનાં દ્વાર ખુલશે

ઘણા લાંબા સમયથી પ્રવર્તતા કોરોનાં મહામારી રોગચાળા દરમ્યાન કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા દરેક ધાર્મિક મંદિરો તથા સંસ્થાઓ વગેરેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને તમામ ધાર્મિક સ્થળો બંધ…

Breaking News
0

ઉપલા દાતારની જગ્યાને સેનીટાઈઝ કરાઈ, ભાવિકો માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત

છેલ્લા અઢી માસથી કોરોના મહામારીથી ગુજરાત રાજ્યના ધર્મ સ્થાનો બંધ હતો અને હવે સરકારની ગાઈડલાઈન મુજબ જ્યારે ધર્મ સ્થાનો ખુલી રહ્યા છે ત્યારે ઉપલા દાતાર ખાતે તંત્ર દ્વારા જગ્યાને સેનીટાઈઝ…

Breaking News
0

ભગવાનનાં દ્વાર ભક્તજનો માટે અઢી માસ બાદ ખુલ્યાં ભાવિકોમાં હરખની હેલી

તાજેતરમાં રાજય સરકારની ગાઈડલાઈન મુજબ આજ તા.૮મી જુનથી અમુક ધાર્મિક સ્થળો, મંદિરો, મસ્જીદો સહિતનાં વિવિધ સંપ્રદાયનાં લોકો માટેનાં ધર્મસ્થળો સરકારી નિયમ મુજબ અને અને સોશ્યલ ડિસ્ટન્સની પુરેપુરી જાળવણી સાથે અમુક…

Breaking News
0

જૂનાગઢમાં ડો. આંબેડકરની પ્રતિમામાંથી ચશ્મા ચોરાયા, ફરિયાદ

જૂનાગઢ શહેરના કાળવાચોકમાં આવેલ ડો. આંબેડકરના પૂતળામાંથી કોઈ અજાણ્યા શખ્સો ચશ્મા કાઢી જતાં દલિતોના ટોળા એકઠા થયા હતા અને બાદમાં જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે નવા ચશ્મા પહેરાવાયા હતા. આ…

Breaking News
0

કેશોદમાં ધાર્મિક સ્થળો ખુલ્લી જતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલ ગાઈડ લાઈનમાં લાંબા સમયથી બંધ હાલતમાં રહેલાં ધાર્મિક સ્થળો વિવિધ સુચનાઓ સાથે ખુલ્લા રાખવા મંજુરી આપી…

Breaking News
0

માંગરોળમાં ડમ્પીંગનો પ્રશ્ન શિરદર્દ સમાન, લોકોમાં ભારે વિરોધ

માંગરોળ શહેરના કચરાના ડમ્પિંગનો પ્રશ્ન નગરપાલિકા માટે શિરદર્દ સમાન બન્યો છે. કચરાના નિકાલ માટે નક્કી કરાયેલી અનેક જગ્યાએ ઉઠેલા વિરોધ બાદ ઘન કચરો ઠાલવવા જીલ્લા કલેકટરે મકતુપુરના દરીયાકાંઠે જમીન ફાળવી…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયની શાળાઓનાં દ્વાર ખુલ્યાં, પરંતુ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે : હાલ છાત્રોને ઘર બેઠા જ ઓનલાઈન શિક્ષણ અપાશે

કોરોનાના ફફડાટ વચ્ચે લોકડાઉન-૫માં અનેક છુટછાટો બાદ હવે શિક્ષણ ક્ષેત્રમાં પણ ધીમી ગતિએ નવા સત્રના આરંભની તૈયારીઓ કરવામાં આવી છે. આજ સોમવારે ૮ જૂનથી શાળાઓ શરૂ કરવાનો આદેશ કરાયો છે.…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં અડધો ઈંચ વરસાદ

સમગ્ર સોરઠમાં ગઈકાલે મેઘરાજાએ વરસાદનાં શ્રીગણેશ કર્યા હતાં. જૂનાગઢ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. સામાન્ય રીતે ૧પ જુન પછી વરસાદ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે નિસર્ગ વાવાઝોડાનાં…

Breaking News
0

શ્રી સ્વામીનારાયણ મુખ્ય સુવર્ણ મંદિર તા. ૧૭ જુનથી દર્શનાર્થીઓ માટે ખુલશે

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનાં જૂનાગઢ શ્રી રાધારમણદેવ દેશના અને જૂનાગઢ તાબાનાં સૌ સંત, હરિભકતોને ખાસ જણાવવાનું કે વૈશ્વિક કોરોના મહામારીના સંકટનાં સમયમાં સર્વ મંદિરોમાં ભગવાનનાં દિવ્ય સ્વરૂપનાં ઘણા સમયથી ઓનલાઈન અને…

Breaking News
0

બિલખામાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડાનું સન્માન

બિલખા યુવા ભાજપ દ્વારા જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભ સિંઘનું સન્માન કરવામાં આવ્યું હતું જેમા જયેશભાઈ બોઘરા, કુશલભાઇ, આશીફભાઇ, રણજીતભાઇ તેમજ શ્રી વોરા હાજર રહ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…