વંથલી ખાતે એકટીવા સાથે બુલેટ અથડાવી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ
વંથલીનાં પટેલ ચોક ખાતે રહેતાં પ્રિતેશભાઈ પ્રફુલભાઈ ત્રાંબડીયાએ પોલીસમાં આ કામનાં આરોપી શિરાજભાઈ હારૂનભાઈ વાજા વિરૂધ્ધ એવા મતબલની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં પિતાએ આ કામનાં આરોપી ઉપર…