જૂનાગઢ મનપાની આવક વધારવા જનતા ઉપર વેરો બમણો કરવા સ્ટેન્ડીંગ સમિતીને દરખાસ્ત કરાઈ મનપાનું વર્ષ ર૦ર૦-ર૧નું રૂ. ૩પ૬.૬૯ કરોડનું અંદાજીત બજેટ રજુ કરતાં મ્યુ. કમિશ્નર
જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ વર્ષ ર૦ર૦-ર૧નું સુચીત બજેટ તૈયાર કરી સ્થાયી સમીતીને સુપ્રત કર્યુ છે. આ બજેટ જૂનાગઢનાં આમ જનતા માટે વધારો લઈને આવ્યું છે. કારણ કે મનપાની આવક…