જીએસટી પોર્ટલનાં ધાંધીયા મુદે જૂનાગઢ જીલ્લાનાં ટેક્ષેશન એસોસીએશનો આંદોલન ઉપર ઉતર્યા
જૂનાગઢ તા.૧ર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના કાયદાના જરૂરી રીર્ટન જેમ કે વાર્ષીક રીટર્ન જીએસટીઆર-૯ અને સીએ સર્ટીફીકેટ જીએસટીઆર-૯સી અપલોડ કરવાની તારીખોમાં જી.એસ.ટી. નું પોર્ટલ જ બંધ રહેતું હતું. જેના કારણે…