છેલ્લાં કેટલાય દિવસોથી પ્રેકટીસ કરતાં સ્પર્ધકો ગિરનાર પર્વતને આંબવા બતાવશે પોતાનો જુસ્સો
યુવાનોમાં જુસ્સો જગાડનારી અને સાહસ અને ખડતલપણાંની કસોટી સમી ૩પમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આવતીકાલ તા.પ-૧-ર૦ર૦ને રવિવારે યોજવામાં આવી રહી છે. ગુજરાત રાજયનાં યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર…