જૂનાગઢ જીલ્લા અને આસપાસનાં ગામમાંથી કુલ ૮૯ શખ્સોની અટકાયત કરી
જૂનાગઢ જીલ્લા અને આસપાસનાં ગામમાંથી જાહેરનામાનો ભંગ કરતાં કુલ ૮૯ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરમાંથી ૩૪, મેંદરડામાંથી ૧, કેશોદમાંથી ર, શાપુરમાંથી પ, માણાવદરમાંથી ૩, બાંટવામાંથી ૪, માંગરોળમાંથી…