જૂનાગઢમાં પ્રૌઢના ખિસ્સામાંથી ગઠીયાએ રૂ. ૧,ર૬,૩૪૦ની રોકડની ચીલઝડપ કરી
જૂનાગઢ શહેરમાં ચીલઝડપનાં ગુનાઓ વધી રહ્યા છે તેમાં વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવમાં જયસુખભાઈ વાલમભાઈ મારૂ (ઉ.વ. ૬૦, રહે બંટીયા, તાલુકો વંથલી)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી…