Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વાતાવરણમાં પલ્ટો : વરસાદના ઝાંપટા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ રહ્યું છે. આજે સવારે વરસાદના હળવાથી ભારે ઝાંપટા પણ પડયા હતા અને ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાનું…

Breaking News
0

વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી કડોદરાના ગેસ્ટહાઉસમાંથી યુવતી સાથે ઝડપાતા ભારે ચકચાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે હોટલમાં પહોંચ્યા હતા અને યુવતીનો પતિ પહોંચી જતા ભાંડો ફુટો વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી સુરતના કડોદરાના ગેસ્ટહાઉસમાં બુકાનીધારી મહિલાને લઈને પહોંચ્યા હોય અને આ…

Breaking News
0

જૂનાગઢમાં મેરેજ બ્યુરો સંચાલક ઉપર દુષ્કર્મની ફરિયાદ કરી રૂા.પ લાખ માંગ્યા

ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી મહિલાએ રાજકોટના સાગરીતો સાથે મળી અવાર-નવાર ધમકી આપવા અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ જૂનાગઢમાં મેરેજ બ્યુરો ચલાવતા સંચાલક સામે તેની જ ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી…

Breaking News
0

માંગરોળના મકતુપુર ગામે અગાસીમાં બાજરો સુકવી રહેલા યુવાનનું વીજ કરંટ લાગતા મૃત્યું

માંગરોળ તાલુકાના મકતુપુર ગામે અગાસીમાં બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કેવી લાઈનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે જ તેનું કરૂણ મોત નિપજયું હતું. મકતુપુર ગામે પી.ડી. શાહ હાઈસ્કૂલ પાછળ નવા પ્લોટ…

Breaking News
0

કેશોદમાંથી સગીર વયની બાળાને ભગાડી ગયાની ફરિયાદ

કેશોદ ખાતે રહેતા એક પરિવારની સગીર વયની બાળાને અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે અને કેશોદ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢની શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓએ નિયમીત યોગ કરવાનો સંકલ્પ કર્યો

જૂનાગઢમાં આવેલી શ્રી પ્રેમાનંદ સ્કૂલમાં ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમના કુલ ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ-સ્ટાફએ વિવિધ યોગાસનો કરી ઉજવણી કરી હતી. સુઆયોજન પૂર્વક વિદ્યાર્થીઓએ જ મંચ ઉપરથી યોગ પ્રદર્શન કરી યોગ્ય…

Breaking News
0

રાજયના માછીમારોની બોટો અને ખેડુતોના પાકોને થયેલ નુકસાની અંગે સત્વરે સર્વે કરાવી વળતર ચુકવો

વિધાનસભાના ઉપદંડક વિમલ ચુડાસમા કૃષિ મંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી બિપોરજાેય વાવાઝોડા દરમ્યાન સમગ્ર રાજ્યભરમાં દરિયા કિનારાના વિસ્તારના ખેડૂતોના ઉભા બાગાયતી પાકો તથા બંદરો ઉપર લાંગરેલ ફિશીંગ બોટો અને હોડીઓને…

Breaking News
0

ઓખા નગર પાલિકાનાં સુરજકરાડી આરંભડા વિસ્તારમાં એક સપ્તાહથી વિજપુરવઠો બંધ !

પ્રજાની ધીરજ ખુટી : પીવાનું પાણી, જીવન જરૂરી વસ્તુઓ અને અનાજનાં લોટની મુશ્કેલી : વેપારીઓનાં વેપારને અસર, ફ્રીજ બંધ હોવાથી દૂધ, છાસ, આઈસ્ક્રીમનાં ધંધાર્થીઓને નુકશાની બિપોરજાેય વાવાઝોડાની અસર હજુ પણ…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે રથયાત્રા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

શરણાઇ અને બેન્ડવાજાના તાલે ધાર્મિક ભજનો સાથે ઠાકોરજીના બાલસ્વરૂપને ચાંદીના રથમાં મંદિર પટાગણમાં ચાર પરીક્રમાં કરાવાય : ભાવિકો ઠાકોરજીનો રથ ખેચી ભાવ વિભોર બન્યા યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે અષાઠી બીજ…

Breaking News
0

ગીર-સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિરના સાંનિધ્યમાં સૌએ સામુહિક યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

સોમનાથ મંદિરના ચોપાટી ગ્રાઉન્ડમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ ઉપર નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર એચ.કે. વઢવાણિયા, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, પોલીસવડા મનોહરસિંહ જાડેજા,…

1 167 168 169 170 171 1,279