Breaking News
0

દ્વારકામાં ટ્રકે રિવર્સ લેતા વિકલાંગ મહિલાનું ચગદાઈ જવાથી મોત

દ્વારકાના ભથાણ ચોકમાં એક ટ્રક રિવર્સમાં આવી રહ્યો હતો એ વખતે પાછળ રહેલી એક રીક્ષાને હડફેટે લેતા એમાં બેઠેલી વિકલાંગ મહિલા દેવીબેન મોહનભાઈ હાથીયાને ગંભીર ઇજાઓ થતાં હતી. જેમને વધુ…

Breaking News
0

માંગરોળ : રસ્તાના અધુરા કામને લઈ લોકોને પડતી હાલાકી

માંગરોળ બંદર વિસ્તારમાં રસ્તાના અધુરા કામને લીધે છેલ્લા એક વર્ષથી પડી રહેલી હાલાકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કોન્ટ્રાકટરની બેદરકારીથી રસ્તો અકસ્માતોનું સંભવિત કેન્દ્ર બની ગયો હોય, ગાયબ થઈ ગયેલા…

Breaking News
0

દ્વારકામાં તરૂણી સાથેની મિત્રતા સંદર્ભે યુવાન ઉપર કરાયેલા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

ઇજાગ્રસ્ત યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત દ્વારકામાં રહેતા ૨૨ વર્ષના એક યુવાન દ્વારા તરુણી સાથે મિત્રતા કેળવવાનો ખાર રાખી અને તેના ઉપર સ્થાનિક રહીશ જેસલ ગઢવી નામના શખ્સ…

Breaking News
0

ડ્રગ ઉપર જીતના સંદેશ સાથે મારૂ જૂનાગઢ, નશામુકત જૂનાગઢ અંતર્ગત આજે યોજાનાર રન ફોર જૂનાગઢ કાર્યક્રમ ઈતિહાસ સર્જશે

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રન ફોર જૂનાગઢનું પ્રસથાન થશે : ર૪ હજાર લોકો આ દોડના સહભાગી બનશે : જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા તૈયારીને…

Breaking News
0

દિવાળીનું પર્વ ઘર આંગણે આવી ગયું પરંતુ જૂનાગઢના રસ્તાઓ ન બન્યા !!

શહેરીજનોની રસ્તાઓ અંગેની લાગણી ન સંતોષાતા લોકોમાં તીવ્ર રોષ : આગામી ચૂંટણીમાં તેનો પડઘો પડશે જૂનાગઢ શહેર જેમ પ્રવાસન સ્થળોને લઈને સુવિખ્યાત છે તેમ ખરાબ રસ્તાઓને લઈને આ શહેર કુખ્યાત…

Breaking News
0

જૂનાગઢમાં રવિપુષ્યામૃત યોગમાં લોકોએ કરી અનેક પ્રકારની ખરીદી

દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ તહેવારોની ઉજવણી અંતર્ગત લોકો દ્વારા સોનાના દાગીના, ઘરનું ઘર, વાહન વિગેરેની મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. આપણે ત્યાં…

Breaking News
0

જૂનાગઢ એસટી વિભાગ દ્વારા તહેવારો દરમ્યાન ૧૭૭ વધારાની બસ દોડાવશે

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી જૂનાગઢ આવવા- જવા ઇચ્છતા મુસાફરો માટે દાહોદ, ગોધરા તરફ વતનમાં દિવાળી કરવા જવા ઇચ્છતા મુસાફરો માટે તેમજ સુરત ખાતે હિરા ઘસતા રત્ન કલાકારો પોતાના વતન-ગામોમાં આવી દિવાળીનું…

Breaking News
0

જૂનાગઢ યાર્ડમાં એક જ દિવસમાં ૬ કરોડનું સોયાબીનનું થયું વેંચાણ

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં ૬ કરોડ રૂપિયાના સોયાબીનનું વેંચાણ થયું હતું. ઉપરાંત સોયાબીનની ૫૮,૭૫૦ મણની આવક સાથે ખેડૂતોને સૌથી ઉંચા ભાવ રૂપિયા ૧૦૦૬ મળ્યા હતા. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં…

Breaking News
0

ગાંધીનગર ખાતે આંગણવાડી અને તેડાગરની બહેનોને ગણવેશ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયોઃ મુખ્યમંત્રીએ ૪૨ અભયમ્‌ રેસ્કયુ વાનને ફ્લેગ ઓફ કરાવ્યું

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે જગ્યાએ નારીનું માન, સન્માન અને ગૌરવ સચવાય, તે જગ્યાની પ્રગતિ નિશ્ચિત છે, એટલે જ ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રેસર છે. સાથે જ ગુજરાતની મહિલાઓ…

Breaking News
0

ખંભાળિયાની નિર્માણાધીન ગ્રામ્ય પ્રાથમિક શાળાનું બાંધકામ નબળુંઃ રાજ્યના શિક્ષણ મંત્રી દોડી આવ્યા

ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ચાલી રહેલા રૂમના બાંધકામની ગુણવત્તા સંદર્ભે ફરિયાદો હોવાના અનુસંધાને રાજ્યના શિક્ષણ મંત્રી અત્રે દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરીને ચાલી રહેલું…

1 168 169 170 171 172 1,374