Breaking News
0

વિજળીનાં કડાકા-ભડાકા સાથે જૂનાગઢમાં એક ઈંચ વરસાદ મોસમનો ૭૮.૪૬ ટકા વરસાદ થતા આનંદની લાગણી

જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે બીજા દિવસે પણ સાંજે ૬ થી ૮ દરમ્યાન વરસાદ પડયાનો અહેવાલ છે. જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે એક ઈંચથી વધારે વરસાદ પડી જતા…

Breaking News
0

સોરઠ પંથકમાં જુગાર રમતા મહિલા સહિત પત્તાપ્રેમી ઝડપાયા

જૂનાગઢ શહેર તથા વિવિધ વિસ્તારોમાં તહેવારો દરમ્યાન મોટાપાયે જુગાર ઠેક-ઠેકાણે ચાલતો હોવાની બાતમીનાં આધારે પોલીસ દ્વારા જુગાર અંગે દરોડા પાડવામાં આવી રહેલ છે. દરમ્યાન બી ડીવીઝન પોલીસે ચોબારી રોડ, મોનાલીસા…

Breaking News
0

ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુનું દેવભૂમિ દ્વારકા ખાતે આગમન

દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુનું આજે સવારે ૯ઃ૪૫ કલાકે દ્વારકા ખાતે આગમન થયું છે. દ્વારકા હેલિપેડ ખાતે તેઓનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યા તથા…

Breaking News
0

ઉપરાષ્ટ્રપતિએ સપરિવાર ભગવાન દ્વારકાધીશનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી

ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુએ ધર્મપત્ની ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન-અર્ચન સાથે સાથે પાદુકા પૂજન…

Breaking News
0

કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘા અને ચોકલેટનો શણગાર

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શનિવારનાં રોજ દાદાને દિવ્ય ચોકલેટ વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.

Breaking News
0

જૂનાગઢમાં સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક પુસ્તકીયા જ્ઞાન પુરતા સિમિત ન રહેતા વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપે છે

વિદ્યાર્થીનીઓ પુસ્તકીયા જ્ઞાન પુરતા સિમિત ન રહે પણ દુનિયાની નવી હવાઓનો તેમને સ્પર્શ થાય સાથે જ તેઓ સ્વસ્થ-તંદુસ્ત-નિરોગી જીવન વ્યતીત કરે, તેમના વ્યક્તિત્વને એક નિખાર મળે અને તેમનો સર્વાંગી વિકાસ…

Breaking News
0

તિરંગો લહેરાવી આપણા ઘરને રાષ્ટ્ર મંદિર બનાવીએ : મહંત શેરનાથ બાપુ

દેશનો દરેક નાગરિક ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સામેલ થઇને પોતાના ઘરે, સંસ્થા, શાળા, કોલેજાેમાં તિરંગો લહેરાવે તેવો પ્રેરક સંદેશ જૂનાગઢના સંતો-મહંતો આપી રહ્યા છે. ભવનાથમાં આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત…

Breaking News
0

જૂનાગઢ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો વચ્ર્યુઅલ કાર્યક્રમ યોજાયો

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તેમજ વિવિધ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળાઓમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા લાઇવ પ્રસારણના માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના વિદ્યાર્થીઓએ ઘરે ઝંડો લહેરાવાનો લીધો સંકલ્પ

જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓએ ઘરે ઝંડો લહેરાવાનો સંકલ્પ લીધો છે. જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં રંગોળી – ચિત્ર સ્પર્ધાઓ યોજી ‘હર ઘર તિરંગા’ના અભિયાનને સફળ બનાવાઈ રહ્યું છે. આમ જૂનાગઢ જિલ્લામાં ‘હર ધર…

Breaking News
0

રાજયનાં ભરતી કોૈભાંડો મુદ્દે હવે આગામી સમયમાં સરકાર સામે બંડ પોકારવાની વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગર્જના

ગુજરાત રાજયમાં પેપર ફૂટયાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં આ પેપરકાંડ મુદ્દે જે તે જવાબદાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અનેકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા માંગ…

1 401 402 403 404 405 1,345