Breaking News
0

પુષ્ટિસંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવનું ભવ્ય સમાપન : સાત દિવસોમાં મેઘધનુષીય સંસ્કૃતિ થઇ ઉજાગર

તારીખ ૧૪ ડિસેમ્બર ઉદ્‌ઘાટીત થયેલ પુષ્ટિ સંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવના સાત દિવસો જાણે આંખ ઝપકતા પૂર્ણ થયા, પરંતુ આ સાત દિવસમાં જાણે મેઘધનુષ્યના સાત રંગોની જેમ વિવિધ કલા સંસ્કૃતિ માણવા મળેલ…

Breaking News
0

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢનું ગૌરવ : સ્કૂલના ૪ વિદાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ અંગ્રેજી માધ્યમના ધોરણ ૩ થી ૯ની ૩૦ વિદ્યાર્થીઓએ સાયન્સ ઓલમ્પિયાડ ફાઉન્ડેશન(એસઓએફ)-દિલ્હી દ્વારા યોજવામાં આવતી ઈન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલમ્પિયાડ(આઈજીકેઓ)ની પરીક્ષામાં ભાગ લીધો હતો. તે પૈકી ૪ વિદ્યાર્થીઓએ…

Breaking News
0

કલ્યાણપુર નજીક અનધિકૃત રીતે ટ્રકમાં લઈ જવાતો બોકસાઈટનો જથ્થો ઝડપ્યો

કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસે ગઈકાલે અનધિકૃત રીતે બોકસાઈટનો જથ્થો લઈને નીકળેલા એક ટ્રકને નંદાણા ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્થાનિક…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની ભુંગળી વિનાની ભવાઈ : જમીનના ઠેકાણા નથી અને ગૌરવ પથ બનાવવા નીકળ્યા

મનપાના સત્તાધિશો સંકલનમાં અંદરો-અંદર ઝઘડે છે, આમ જનતાની ચિંતા નથી તેવા બેજવાબદાર તંત્રને ડીસકવોલીફાઈડ કરી કલેકટરને ચાર્જ સોંપવા કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાની માંગ જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની ગઈકાલે મંગળવારે બેઠક…

Breaking News
0

માંગરોળના દરીયામાં ટોકન લીધા વગર માછીમારી કરનાર ૩ બોટના સંચાલકો વિરૂધ્ધ ગુના દાખલ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દરિયાઇ કાંઠા વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવા તેમજ રજીસ્ટ્રેશન- લાયસન્સ વગર કે ટોકન…

Breaking News
0

સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને મળ્યો અદ્ભુત પ્રતિસાદ : પુષ્ટિસંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવની કળાત્મક ફલશ્રુતિ

ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ કેટલું અદભુત પરિણામ લઈ આવે છે તે હજારો મુલાકાતીઓએ જાતે અનુભવ્યું પુષ્ટિ સંસ્કાર સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો અંતિમ દિવસ હોય ભાવિકો આતુરતાપૂર્વક વાટ…

Breaking News
0

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે ઓઘડનગર જવાના રસ્તા ઉપરથી કારમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી પાસે, જુના એલપીજી પંપની બાજુમાં, ઓઘડનગર જવાના રસ્તા ઉપરથી પોલીસે એક કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ વિગેરે મળી કુલ રૂા.૧,૩ર,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. જયારે હાજર નહી…

Breaking News
0

નમ્ર મુનિ મહારાજની પ્રેરણાથી સેવાકાર્ય : રાષ્ટ્રીય અંધજન મંડળને વીજ ખર્ચ બચાવવા સોલાર પેનલની ભેટ

જૈન દાતા દ્વારા સંસ્થાને કુલ રૂા.૭.૭૧ લાખનું અનુદાન જૂનાગઢમાં ભવનાથ તીર્થ સ્થિત પારસધામમાં બિરાજિત પૂજ્ય નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જૈન દાતાઓ દ્વારા વાડલા ફાટક પાસે આવેલા રાષ્ટ્રીય અંધજન મંડળને ૨૫ કિલોવોટની…

Breaking News
0

કેન્સરના દર્દીનું હૃદય માત્ર ૩૦ ટકા જેટલું કાર્યરત હોવા છતાં જટીલ સર્જરી સફળતાપુર્વક કરી દર્દીને નવજીવન અર્પતા ડો. ખ્યાતિ વસાવડા

દર્દીઓને રોગમુક્ત કરી અમે જીવનની ગુણવત્તા સુધારવા રાજકોટ કેન્સર સોસાયટી કટીબધ્ધ : ડો. ખ્યાતિ વસાવડા રાજકોટ કેન્સર સોસાયટી(નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ)ના મોઢા તથા ગળાના કેન્સર વિભાગમાં જે દર્દીઓ સારવાર માટે…

Breaking News
0

જૂનાગઢમાં ગટરના ઢાંકણા સાથે બાઇક અથડાતા આશાસ્પદ યુવાનનું મૃત્યું

મનપાના નિંભર અને બેજવાબદાર તંત્ર સામે માનવ સાઅપરાધ અંતર્ગત ગુનો દાખલ કરવા પણ માંગ જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાના તંત્રવાહકો સામે પ્રાથમિક સુવિધાના પ્રશ્ને દાવાનળ સળગ્યો છે. એટલું જ નહી જુન માસમાં…

1 53 54 55 56 57 1,283