Breaking News
0

પ્રકૃતિ મને મારા મૂળ સાથે કનેક્ટ કરે છે ઃ અભિનેતા પ્રકાશ રાજ

વન્ય જીવન સંરક્ષણ માટેની આવશ્યકતા અંગે જનજાગૃતિ ઊભી કરવાની પહેલરૂપે ડિસ્કવરીએ વિશ્વ પર્યાવરણ દિને ૫ જૂનના રોજ જેનું પ્રિમિયર યોજાયું હતું તેની ડોક્યુમેન્ટરી ‘વાઇલ્ડ કર્ણાટક’ માટે અવાજ આપવા માટે રાજકુમાર…

Breaking News
0

નાલસા દ્વારા પ્રકાશિત પુસ્તકનું વેબિનારના માધ્યમથી જસ્ટિસ એન. વી. રમન દ્વારા વિમોચન

તાજેતરમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી (નાલસા)ના કાર્યકરી અધ્યક્ષ તથા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન. વી.રમના દ્વારા ‘હેન્ડ બુક ઓફ ફોર્મેટસ એન્સયોરીંગ ઇફેક્ટિવ લીગલ સર્વિસીસ’ નામના પુસ્તકનું વિમોચન એક વેબીનારના માધ્યમથી કરવામાં…

Breaking News
0

ભાજપનાં આગેવાનોએ સરકારમાં અસરકારક રજૂઆતો કરી હતી : તંત્ર દ્વારા મંજુરી અપાતા ભાવિકો હવે દાતાર પર્વત ઉપર દર્શન માટે જઈ શકશે

ગુજરાત સરકારના પરિપત્ર મુજબ ૮મી જુનથી દરેક ધાર્મીક સ્થાનો ખુલ્લા મુકાયા હતા પરંતુ અભયારણ્ય અને વન વિસ્તારમાં આવતા ધર્મસ્થાનો અંગેનો વિશેષ પરિપત્ર ન થવાથી વનવિભાગ દ્વારા ઉપલા દાતારના દર્શને જવાની…

Breaking News
0

ગુજરાતમાં સિંહોની સંખ્યા ૬૭૪ : ર૯ ટકાનો વધારો

ગુજરાતમાં સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો જબ્બર વધારો થયો છે અને ગીર અને તેની આસપાસના જંગલોમાં ૬૭૪ જેટલા સિંહો વસવાટ કરતા હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં પૂનમ અવલોકન દ્વારા સિંહોની ગણતરીનું…

Breaking News
0

ઉપલા દાતારબાપુની જગ્યાએ દર્શનાર્થે જનાર ભાવિકોને વન વિભાગ દ્વારા પ્રવેશ આપવા માંગણી

લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર અને કોમી એકતાના સ્વરૂપ ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે દર્શનાર્થે આવનારા સેવકોને વન વિભાગ દ્વારા પ્રવેશ નહી અપાતા અનેક સેવકો અને શ્રદ્ધાળુઓ નિરાશ બન્યા હતા. આ અંગેની મળતી…

Breaking News
0

જૂનાગઢ ધોરાજી બાયપાસ રોડ ઉપર ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડૂતો ચિંતાગ્રસ્ત

જૂનાગઢ શહેરમાં મુશળધાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા થઈ હતી ત્યારે જૂનાગઢ જીલ્લાના માખીયાળા ગામ પાસે આવેલ વાડી વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા જેથી કરીને જમીનનું ધોવાણ…

Breaking News
0

કોરોના સંક્રમણને રોકવા જૂનાગઢ જિલ્લાનાં ૯૦ ગામોમાં હેન્ડ વોશિંગ સ્ટેશન તૈયાર કરાશે

પહેલા ધોવો હાથ, પછી કરો વાત. કોરોના સંક્રમણને ખાળવા વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું, અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.આ બાબતને ધ્યાને લઇને જૂનાગઢ જિલ્લાના ૯૦ ગામોમાં હેન્ડ વોશિંગ સ્ટેશન…

Breaking News
0

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલા ૫ોલીસમેન મુકેશભાઈને જૂનાગઢમાં શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર પોલીસ દળમાં એલ-ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અનાર્મ હે.કો. મુકેશભાઈ સોમાભાઈ બ.ન. ૫૫૯૭ તથા પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે ઇ શાખામાં ફરજ બજાવતા ક્લાર્ક હિરેનભાઈ…

Breaking News
0

સોમનાથ-કોડીનાર નેશનલ હાઇવેનું કામ વેગવંતુ બન્યું

લાંબા સમયથી અનેક કારણોસર ખોરંભાયેલ સોમનાથ-કોડીનાર વચ્ચેનાં ૪૧ કીમીની નેશનલ હાઇવેની કામગીરી વેગવંતી બનતા વાહનચાલકોને પડી રહેલ મુશ્કેલીમાં ઘણી રાહત મળી રહી છે. સંભવતઃ આવતા વર્ષ સુધીમાં આ હાઇવેની કામગીરી…

Breaking News
0

સોશ્યલ મીડિયાનાં માધ્યમથી સેવાકાર્યને ઉજાગર કરતું માંગરોળનું મામા પાગલ આશ્રમ ગ્રુપ

માંગરોળથી ૩૫ કી.મી. દૂર માધવપુર નજીક શ્રી મામા પાગલ આશ્રમ આવેલ છે. જેનું સંચાલન વણધાભાઈ પરમાર(વણધા ભગત) કરે છે. વર્ષો પહેલા વણધાભાઈ એક ટ્રક ડ્રાઈવર હતા, તેમને પાગલો પ્રત્યે અનહદ…

1 805 806 807 808 809 904