Breaking News
0

બીએડ પછી એનસીટીઈનું સર્ટીફીકેટ લેવા હવેથી વિદ્યાર્થીઓને ફી નહીં ચૂકવવી પડે

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનની જનરલ બોર્ડની બેઠક તાજેતરમાં દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના ર્નિણય કરવામાં આવ્યા હતા. ખાસ બી.એડ.એમ.એડ. ત્રણ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને હવે પછી…

Breaking News
0

જૂનાગઢ અને તાલાળા ખાતે ડી.જી. વણઝારા પ્રેરીત સંત મિલન સમારોહ યોજાશે

આધુનિક ભારતની રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભૂમિકા, સમસ્યાઓ, નિરાકરણ અને ભાવિ સંકેત એ વિષયને લઈને પૂર્વ આઈ.પી.એસ. એ.ટી.એસ વડા અને એન્કાઉન્ટર ફેમ ડી.જી. વણઝારાએ તા.૧૭/૧/ર૦ર૧ને રવિવારે અમદાવાદમાં…

Breaking News
0

સૌરાષ્ટ્રની બંધ થયેલી અને નવી ટ્રેનો શરૂ કરવા રેલમંત્રીને રજૂઆત

સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગને દેશના વિભિન્ન ક્ષેત્રોમાં રેલમાર્ગથી જાેડવા વડાપ્રધાનને રજુઆત કરવામાં આવી હતી. વર્ષોથી લોકોની માંગણી સોમનાથ-હરિદ્વાર, સોમનાથ-વારાણસી તેમજ ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરાથી ભગવાન શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમિ સોમનાથને જાેડતી ટ્રેન…

Breaking News
0

ગુજરાતની સરકારી ફિઝિયોથેરાપી-નર્સિંગ કોલેજાેમાં ૩૬૬, ર્સ્વનિભર કોલેજાેમાં ૧૪૦૦૦ બેઠકો હજુ પણ ખાલી

ફિઝિયોથેરાપી-નર્સિંગની સરકારી કોલેજમાં ખાલી પડેલી ૩૯૬ બેઠક માટે આજ તા.૧૮થી નવો ચોથો રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ રાઉન્ડમાં માત્ર સરકારી કોલેજની બેઠક ખાલી રહેતી હોવાથી જાહેર કરાયો છે.…

Breaking News
0

દસ મહિનાથી બંધ વેરાવળ-અમદાવાદ ટ્રેન આગામી તા.૨૧ જાન્યુઆરીથી પાટા ઉપર દોડશે

કોરોના મહામારીના કારણે દસ મહિનાથી બંધ વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન સાંસદ રાજેશભાઈ ચુડાસમાની રજુઆત બાદ આગામી તા.૨૧મી જાન્યુઆરીથી ફરીથી પાટા ઉપર દોડતી થનાર હોવાની રેલ્વેએ સત્તાવાર જાહેરાત કરી છે. આ સુરપફાસ્ટ…

Breaking News
0

ભાવનગર : યુવતિને ભગાડી જનાર યુવક સામે પગલાં લેવા જિલ્લા કલેકટરને બ્રહ્મસેના આવેદન પત્ર આપશે

બ્રાહ્મણ યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી જનાર મુસ્લીમ યુવક સામે કાર્યવાહી હાથ ધરવા  તા. ર૦-૧-રર૧ ના રોજ ભાવનગર ખાતે બ્રહ્મસેના, દુર્ગાસેના સહિત અનેક બ્રાહ્મણ સંગઠન અને પેટા જ્ઞાતી દ્વારા ભાવનગર જિલ્લા…

Breaking News
0

જૂનાગઢમાં છકડો રીક્ષાએ હડફેટે લેતા આધેડનું મૃત્યુ

જૂનાગઢ-રાજકોટ હાઈવે ઉપર ક્રિષ્ના હોટેલ નજીક આલ્ફા સ્કુલની પાસે રસ્તા ઉપર અજાણ્યા છકડો રીક્ષા નં.જીજે-૦૧-વાય- ૩૬૦૩નાં ચાલકે પોતાના કબજાની છકડો રીક્ષા પુરઝડપે ચલાવી અને નાગજીભાઈ બુધાભાઈ કલાલ જાતે પટેલ (ઉ.વ.પ૦)ને…

Breaking News
0

પ્રભાસપાટણમાંથી સાત શકુનીઓ ઝડપાયા

પ્રભાસપાટણમાં દરજીવાડામાં લાઇટના અંજવાળે જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે રોકડા રૂા.૧૩,પ૪૦ની સાથે ઝડપી લીધેલ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પો.કો. જીજ્ઞેશભાઇ મધુસુદનભાઇ સહીતના સ્ટાફે બાતમીના આધારે દરજીવાડા વિસ્તારમાં…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૩, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

આજથી જૂનાગઢ જિલ્લામાં ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસીકરણનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લામાં આજ તા.૧૬ જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસીકરણનો શુભારંભ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેર-જિલ્લામાં નિયત કરાયેલ ૩ સ્થળો ઉપર અંદાજીત ૩૦૦ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરને…

1 804 805 806 807 808 1,344