Breaking News
0

ગુજરાત સરકારની પરપ્રાંતીયોને અપીલ ધીરજ રાખો, હજુ ટ્રેનોની સંખ્યા વધારાશે

ગુજરાત રાજયમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતીયો અને શ્રમિકોનો મુદો ચગ્યો છે. આવામાં પરપ્રાંતીયો અને શ્રમિકોએ સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી પોતાના વતનના રાજયમાં જવા માટે ત્રણ અને…

Breaking News
0

અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક ઓનલાઈન યોજાઈ

અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ તા. ૬-પ-ર૦નાં રોજ ઓનલાઈન ઝૂમ એપ્લીકેશનાં માધ્યમથી યોજાઈ ગઈ હતી. આ મીટીંગના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદ સુખવાણી (કાળુભાઈ) તેમજ ઈશ્વરભાઈ જેઠવાણી, કિશોરભાઈ…

Breaking News
0

ખાનગી શાળાનાં સંચાલકો દ્વારા માર્ચ-એપ્રિલ અને મેની ફીની ચુકવણી કરવા વાલીઓને અપીલ : આ વાત કેટલી વ્યાજબી ?

કોરોનાનાં જીવલેણ આક્રમણનાં પગલે ગત માર્ચ મહિનાથી શાળા-કોલેજા બંધ કરી દેવાતા માર્ચ-એપ્રિલ અને મે મહિનાની સ્કૂલ ફી નહી ચુકવાતા સ્કૂલ ફી ઉપર નભતી ખાનગી શાળાનાં સંચાલકો દ્વારા વાલીઓને ત્રણ મહિનાની…

Breaking News
0

કારીગર-મજુરો વતન તરફ અને ઉદ્યોગો શરૂ કરવાની અપાઈ મંજુરી, ઓૈદ્યોગીક જગત મુંઝવણમાં

કોરોનાનાં વાયરસનાં ચેપનાં વધતા જાખમને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ખૂબ જ સારી બાબત છે કે જયારે પણ દેશમાં આવી કોઈ કુદરતી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લો અને ભેંસાણ પંથકની જનતાને ડો.પ્રતિક વેકરીયાનો સંદેશ : સાવચેતી જાળવો અને સ્વસ્થ રહો

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે આવેલાં સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ તેમજ અન્ય એક કર્મચારીને કોરોના પોઝિટીવ આવતાં ભેંસાણ પંથકમાં ભયનો માહોલ છવાયો છે અને ભેંસાણને કન્ટેઈન્મેન્ટ એરીયા જાહેર કરી અને કડક…

Breaking News
0

આજે વૈશાખી પૂનમ – નરસિંહ મહેતાજીની ૬૧રમી જન્મજયંતિ

તળાજામાં જન્મી, ગોપનાથમાં ભગવાન આસુતોષની આરાધના કરીને માંગરોળ અને વડનગર બાલ્યકાળ પૂર્ણ કરી જૂનાગઢમાં ગિરિતળેટીને કુંડ દામોદરથી વૃંદાવનીય પ્રેમભકિતની કાવ્યધારા વહેતી કરનાર શ્રી નરસિંહ મહેતાજીની ૬૧રમી જન્મ જયંતિ વૈશાખી પૂનમને…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં મસાલાની માર્કેટમાં કોરોનાનું ગ્રહણ-મંદી

ઉનાળાનાં દિવસો શરૂ થતાંની સાથે જ એટલે કે ચૈત્ર અને વૈશાખ માસ આવે એટલે એક તરફ બટેટાની પતરી પાડવાની સિઝન પુરબહાર ખીલી ઉઠી હોય અને ગૃહિણીઓએ જાણે ગૃહઉદ્યોગ શરૂ કર્યો…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં પાંચ ડોકટરોએ આપેલ રાજીનામું

જૂનાગઢ શહેરમાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ એવી સિવીલ હોસ્પિટલમાં રેસીડેન્ટ પાંચ ડોકટરોએ રાજીનામું આપી દેતાં ભારે ચકચાર જાગી ઉઠી છે અને આ અંગે અવનવા તર્કો પણ ઉઠવા પામ્યા હતાં. ભેંસાણમાં…

Breaking News
0

ભેંસાણમાં આવશ્યક સેવા યથાવત, બાકી બધું બંધ

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ પંથકમાં કોરોનાનાં બે કેસ પોઝિટીવ આવતાં ભેંસાણ શહેર તથા ગ્રામ્ય પંથકનું ચિત્ર પલ્ટાઈ ગયું છે અને ભેંસાણ સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયની લાગણી ઉભી થઈ છે.…

Breaking News
0

જૂનાગઢમાં સીસીટીવી કેમેરાનાં આધારે લોકડાઉનનાં ભંગ અંગે ગુનો દાખલ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા લોકો માસ્ક…

1 802 803 804 805 806 860