જૂનાગઢ જીલ્લા પંચાયતના નવા સુકાનીઓની વરણી

જૂનાગઢ જીલ્લા પંચાયતના નવા સુકાનીઓની વરણી

જૂનાગઢ તા.22
જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લીનાબેન કાવાણી, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા, કારોબારી ચેરમેન તરીકે રતિલાલ લાડાણી, શાસક પક્ષના નેતા તરીકે સોનલબેન દીવરાણીયા તેમજ દંડક તરીકે નિમુબેન ચૌહાણની વરણી કરવામાં આવી છે.