જૂનાગઢ ના વોર્ડ નો. 3ના BJP કોર્પોરેટર અબ્બાસ કુરેશી પ્રાથમિક સદસ્ય પદ પરથી સસ્પેન્ડ
ગુજસીટોકના નોંધાયેલ ગુના બાદ પક્ષની કાર્યવાહી
જૂનાગઢ તા .24
જૂનાગઢના વોર્ડ નં .3ના BJP કોર્પોરેટર અબ્બાસ કુરેશી પપ અગાઉ ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ભાજપા દ્વારા તેમને પક્ષના પ્રાથમિક સભ્ય પદ પરથી સસ્પેન્ડ કરાયા છે.


