મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત કરી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત કરી.

આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લીધી હતી ત્યારે ગુજરાતના મંત્રીમંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. અને મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજવા માટે અનુમતિ માંગી હતી. તેમજ નવા મંત્રીમંડળની યાદી રજુ કરી હતી.