ખંભાળિયા શહેરના પોશ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢને શનિવારે કોરોના પોઝીટીવ હોવાનનો રિપોર્ટ સાંપડયો છે. તેના અનુસંધાને રવિવારે ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ વિસ્તારને જંતુ રહિત કરવાની કામગીરી કરવામાં…
છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રના દ્વારકા સહિત નજીકના દરિયા કિનારાના ગામોમાં ભારે પવન સાથે દરિયાના મોજા ઉછળતા લોકોમાં વાવાઝોડાના ભય સાથે કુતૂહલતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે કરેલી…
વિશ્વ દુધ દિવસને સૌ પ્રથમ ર૦૦૧માં એફએઓ દ્વારા નિયુકત કરવામાં આવ્યો હતો. પહેલી જુનનાં રોજ મોટા ભાગનાં દેશો મિલ્ક-ડેની ઉજવણી કરે છે. આ ઉજવણીનો હેતુ એ છે કે આ દિવસે…
અનલોકનો આજથી પ્રથમ તબકકો શરૂ થતાં ૧ જુનનાં પ્રથમ દિવસે અનેક પ્રકારની છુટછાટ સાથે રાત્રીનાં ૯ વાગ્યા સુધી જનજીવન ધબકતું બની જાય તેવાં નિર્દેશો મળી રહ્યાં છે. આજે જૂનાગઢ શહેરનાં…
જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી અનલોક-૧ના પ્રારંભ સાથે અનેક પ્રકારની છુટછાટો જારી કરવામાં આવી છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ મનપાનાં કમિશ્નર તુષાર સુમેરા દ્વારા વેપારીઓને છુટછાટો સાથે જૂનાગઢમાં તાજેતરમાં જ અમલમાં…
જૂનાગઢ નજીક આવેલાં વંથલી સીમ ઓઝત વિસ્તારમાં એક ખેતરમાં સ્વિમીંગ પુલમાં ડિસ્ટન્સ જાળવવામાં આવતું ન હોય તેમજ કોવિડ-૧૯નાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરીયાદનાં પગલે ગઈકાલે વંથલી પોલીસ મથકમાં…
જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી અનલોક-૧નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે અને સવારનાં જ બજારો ધમધમી ઉઠી છે અને જનજીવન થાળે પડી રહ્યું છે. કેટલીક છુટછાટો સાથે ચુસ્ત નિયમની અમલવારી પણ…
૪ તબક્કાનાં લોકડાઉન દરમ્યાન એસટીની સેવા સદંતર બંધ હતી. તેમાં ગત ચોથા તબક્કાનાં મધ્યાંતરે એસટીની લિમીટેડ સેવા સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ સરકાર દ્વારા અનલોક-૧ની માર્ગદર્શિકા…