Author Abhijeet Upadhyay

Breaking News
0

માધવપુર ઘેડના મેળા અંતર્ગત દ્વારકામાં પણ રાજ્ય સરકાર દ્વારા આ વખતે પ્રથમ વખત વિશેષ આયોજન

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આગામી તા.૩૦ માર્ચ થી તા.૩ એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તર પૂર્વ રાજ્ય અને ગુજરાતની સૌરાષ્ટ્રની સંસ્કૃતિના સમન્વય સમા વિવિધ સાંસ્કૃતિક…

Breaking News
0

ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગ બાદ દ્વારકામાં રૂકમણીજીનું સ્વાગત સાથેના કાર્યક્રમો કરવા અંગે કેબિનેટ મંત્રીની ખાસ બેઠક

તા.૩૦ માર્ચથી ૩ એપ્રિલ સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ત્યારે તા.૩ એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કેબિનેટ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રિવ્યૂ મિટિંગ યોજાઈ

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતિમાં કામોની સમીક્ષા ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકારે “સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન” અમલી બનાવ્યું છે. સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન અંતર્ગત ખંભાળિયાના કલેકટર કચેરી…

Breaking News
0

જૂનાગઢના પોલીસ કર્મીનો શાપુર નજીકની વાડીમાંથી મૃતદેહ મળ્યો

જૂનાગઢમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુમ થયા બાદ શોધખોળ હાથ ધરાઈ હતી. અને અંતે તેમનો મૃતદેહ મળી આવતા પોલીસબેડામાં અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગેની મળતી વિગત…

Breaking News
0

મેંદરડા સાસણ રોડ ઉપરથી મોટર સાયકલમાં દારૂની હેરાફેરી : ત્રણ સામે કાર્યવાહી

મેંદરડા પોલીસે ગઈકાલે મેંદરડા સાસણ રોડ ઉપરથી એક મોટર સાયકલમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા સબબ બે શખ્સોને ઝડપી લીધા હતા જયારે એક શખ્સ હાજર નહી મળી આવતા કુલ ૩ શખ્સો…

Breaking News
0

શાપુર ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અજાણ્યા શખ્સનું મૃત્યું

વંથલી તાલુકાના શાપુર ગામે રહેતા મનસુખભાઈ ઉર્ફે કિશોરભાઈ ચૌહાણ ઉવ.પ૮એ પોલીસમાં એવી જાહેરાત કરી છે કે ગત તા.૧૧-૩-ર૩ ૧૭-૩૦ કલાકે શાપુર ગામ નજીક બનેલા બનાવમાં એક અજાણ્યો પુરૂષ રોડ ક્રોસ…

Breaking News
0

માખીયાળા ખાતે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા ર૧ મી માર્ચે ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ’ ડેની ઉજવણી કરાઈ

ર૧મી માર્ચ ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’ની વિશેષ ઉજવણી સાંત્વન વિકલાંગ મંડળ માખીયાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં માખીયાળા શાળાના બાળકોની ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. ભાગ લેનાર તમામને સ્ટેશનરી કીટ,…

Breaking News
0

આર્ય સમાજએ સ્વામી દયાનંદ સરસ્વતીજીના ક્રાંતિકારી વિચારોનું સ્થાયી સ્વરૂપ છે : અમિત શાહ

નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં આર્ય સમાજના સ્થાપના દિવસની દિવ્ય અને ભવ્ય ઉજવણી : આર્ય સમાજની સ્થાપના કરીને સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વિશ્વ ઉપર ઉપકાર કર્યો છે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આર્ય…

Breaking News
0

‘વિશ્વ જળ દિવસ’’ જેની આ વર્ષની થીમ ‘પરિવર્તનને વેગ’ : ઘર ત્યાં નળ અને જળ પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ લઈને દેશમાં જળક્રાંતિ શરૂ કરી

રાજકોટ જિલ્લાના બામણબોર અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી ટેન્કરના પાણીથી ઓ-‘બા’ઓ વેઠી ચૂકેલી બહેનોના ઘરે હવે નળમાં મણ-મણના જળબોર વહેતા આવતા ‘બા-આંગણે જળક્રાંતિ છલકાઇ ૨૨ માર્ચ એટલે ‘‘વિશ્વ જળ દિવસ’’, જેની…

Breaking News
0

સુત્રાપાડાના પ્રાંસલી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવની ખરીદી શરૂ થતા ખેડુતોમાં ખુશાલી

સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ખાતે માર્કેટ યાર્ડ એપીએમસીમાં ટેકાના ભાવથી ખરીદી સેન્ટર ચાલુ થતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. સુત્રાપાડા તાલુકાના પ્રાસલી માર્કેટ યાર્ડ એપીએમસીમાં સરકાર દ્વારા જાહેર કરેલ ચણાના ટેકાના…

1 219 220 221 222 223 1,279