Author Abhijeet Upadhyay

Breaking News
0

ઓકટોબર : “સ્તન કેન્સર જાગૃતિ માસ” : ૨૫% સ્તન કેન્સર ૫૦ વર્ષથી નાની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે : ડો.દિવ્યા સિંધ

મેમોગ્રાફી દ્વારા સ્તન કેન્સરનું સચોટ નિદાન થઈ શકે : ડો.નિશા ઘોડાસરા સ્તન કેન્સર એ ભારતીય મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતુ કેન્સર છે. જેના આંકડા પ્રતિદિન વધી રહ્યા છે. ભારતમાં દ૨…

Breaking News
0

રૂમ ઝુમ રથડો આવ્યો માં ખોડલનો : ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આઠમા નોરતે માં ખોડલના વધામણા

આઠમાં નોરતે માં ખોડલની મહાઆરતી કરવામાં આવી : માતાજીના સ્વરૂપમાં સજ્જ થયેલી દીકરીઓ રથમાં બિરાજી : આતશબાજીથી અલૌકિક અને અદભુત દ્રશ્યો સર્જાયા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં કૂલ ૩૭ જગ્યાએ…

Breaking News
0

વિજયાદશમી(દશેરા)શનિવારનિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથીઅધર્મ ઉપર ધર્મની જીતનુ પ્રતિક,…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા મુકામે રાવળા તળાવ ખાતે “ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે” નિમિતે આઇ.સી. ડી.એસ. વિભાગની “પૂર્ણા” યોજના અને આયુષ વિભાગના સંકલનથી વિકાસ સપ્તાહ ની કરવામાં આવી ભવ્ય ઉજવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા મુકામે રાવળા તળાવ પાસે આવેલ આયુષ્માન મંદિર ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદિક અધિકારી વિવેક.વી.શુકલની અધ્યક્ષતામાં ગઈકાલે ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં કન્સલટન્ટ…

Breaking News
0

ખંભાળિયામાં પાલિકા દ્વારા ચાલતા જાહેર નવરાત્રી મહોત્સવમાં સાંસદ પૂનમબેન સહભાગી થયા

ખંભાળિયા નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંના રેલવે સ્ટેશન રોડ ઉપર જ્ઞાતિની વાડી ખાતે પરંપરાગત રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર જનતા માટે વિના મૂલ્યે…

Breaking News
0

રાજકોટ રેલ્વે ડિવિઝન ખાતે રાજભાષા પખવાડા-૨૦૨૪નો એવોર્ડ વિતરણ સમારોહ સંપન્ન

રાજભાષા પખવાડાનું તાજેતરમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી અશ્વની કુમાર દ્વારા ઇનામ વિતરણ સાથે સમાપન થયું. આ પ્રસંગે અધિક મુખ્ય રાજભાષા અધિકારી, એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે, રાજભાષા અધિકારી અતુલ ત્રિપાઠી, વિવિધ…

Breaking News
0

ખંભાળિયા અને ભાણવડ વિસ્તારમાં ગરબે ઘુમતી બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

જામનગરના અગ્રણી મેરામણભાઈ ભાટુ દ્વારા અવિરત ધામિર્ક સેવા ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નવરાત્રી દરમ્યાન બાળાઓ દ્વારા આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ…

Breaking News
0

જૂનાગઢ-રાજકોટ હાઈવે ઉપર આવેલા મહાસાગર પેટ્રોલપંપમાં મોડી રાત્રીના આવેલા બે અજાણ્યા શખ્સો રૂા.૪૩ હજારની માલમત્તાની ચોરી કરી ગયા

જૂનાગઢ-રાજકોટ રોડ પર આવેલા મહાસાગર પેટ્રોલ પંપમાં મોડી રાત્રીના આવેલા બે અજાણ્યા ઈસમો રૂા.૪૩ હજારની માલમતાની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ ચોરીના બનાવમાં સીસીટીવી ફુટેજમાં જાેવા…

Breaking News
0

જૂનાગઢમાં બેટરીની ચોરી કરનાર યુવકને ઝડપી લેતી પોલીસ : ૧ર બેટરી જપ્ત કરાઈ

જૂનાગઢ શહેરમાં પોલીસે બેટરીની ચોરીમાં સંડોવાયેલા એક યુવકને ઝડપી લઈ તેની પાસેથી ચોરી કરાયેલી ૧ર બેટરી જપ્ત કરી અને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે…

Breaking News
0

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ જૂનાગઢ બી.એ.પી.એસ બાળ- યુવા મંડળ દ્વારા ‘બાળ યુવા દિન’ની શાનદાર રજૂઆત કરાઈ

બી.એ.પી.એસ અક્ષર મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃ પૂજાનાં દર્શન આપ્યાં હતાં. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને જાણ થઈ હતી કે અમેરિકામાં બુધવારે ફ્લોરીડા ખાતે ટેમ્પામાં ૫ કેટેગરીનું…

1 35 36 37 38 39 1,394