Author Abhijeet Upadhyay

Breaking News
0

સૌરાષ્ટ્રના સાવજ પ્રેમથી સિંહની વસતિ સાથે તેના વિસ્તારમાં સતત થઈ રહેલો વધારો

વિશ્વ સિંહ દિવસ ઉજવણી સંદર્ભે સાસણ ગિર ખાતે સંયોજક કાર્યકર્તાઓ માટે યોજાયેલ કાર્યશાળામાં નાયબ વન સંરક્ષક મોહન રામ દ્વારા વિગતો આપતા જણાવ્યું હતું કે, ગિર સાથે સૌરાષ્ટ્રના સાવજ પ્રેમથી સિંહની…

Breaking News
0

કલ્યાણપુર પંથકના ચકચારી મહિલા હત્યા પ્રકરણમાં ઝડપાયેલા બંને આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ ઉપર

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ચંદ્રવાડા ગામ ખાતે એકલા રહેતા વિધવા મહિલા સુમરીબેન સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયાનું ગત તારીખ ૨૦ જુલાઈના રોજ હૃદયરોગના હુમલાના કારણે મૃત્યું થયાનું તેણીના પુત્રી ભૂમિબેનને જણાવી અને ઝડપભેર…

Breaking News
0

માંગરોળમાં સ્વચ્છતા સેનાનીઓનું સન્માન કરાયું

માંગરોળ બંદર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા સેનાનીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. માછીમારીની સિઝન દરમ્યાન પોતાની જાળમાં આવતા પ્લાસ્ટિક કે નકામા કચરાને દરિયામાં નહી નાખી તેને કિનારે પાછો…

Breaking News
0

સોરઠ પંથકમાં શ્રાવણનાં સરવડા મારફત ઝરમર વરસાદ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગત શનિવારથી શ્રાવણ માસનાં સરવડાની માફક ઝરમરીયો વરસાદ વરસી રહયો છે. મેઘાવી માહોલની વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહયો છે. સવારથી મોડી રાત સુધી હળવાથી ભારે…

Breaking News
0

જગવિખ્યાત સોમનાથ મંદિરનાં સાંનિધ્યે પવિત્ર શ્રાવણ માસને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઈ

શિવની ભક્તિ માટે ઉત્તમ અને પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસનો આગામી દિવસોમાં પ્રારંભ થવાનો છે. જેને લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા બે…

Breaking News
0

સરકારી હોસ્પિટલ પાસેથી પુરૂષની લાશ મળી

જૂનાગઢ સરકારી હોસ્પિટલ પાસેથી આશરે પપ થી ૬૦ વર્ષનાં પુરૂષની લાશ મળી આવી છે. આ મૃતકનું નામ અશ્વિનભાઈ મનસુખભાઈ હોવાનું અને બીમારીથી મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. જયારે આશરે ૭૦…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી : પોલીસનાં વ્યાપક દરોડા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી ચુકી છે ત્યારે પોલીસે પણ વ્યાપક દરોડા પાડી પત્તાપ્રેમીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર…

Breaking News
0

મેંદરડાનાં પોલીસ કોન્સ્ટેબલે ગળફાંસો ખાઈ આપઘાત કર્યો

મેંદરડાનાં પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ કેનેડીપુર પાસે આવેલા આંબાનાં બગીચામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવ…

Breaking News
0

વેરાવળમાં પરિણીત યુવકે માલીકની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચરી તરછોડી દીધી

વેરાવળમાં હોડીમાં મજુરી કામકાજ અર્થે આવતા પરિણીત યુવકએ હોડીના માલીકની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અનેકવાર શરીર સંબંધ બાંધેલ હતો. જેમાં ગર્ભ રહી જતા યુવતીએ લગ્ન કરવાનુ કહેતા…

Breaking News
0

માંગરોળ-પોરબંદર બાયપાસ ઉપર રેલીંગ તોડી બોલેરો પલ્ટી મારી જતા યુવાનનું મોત

ઉનાથી ખલાસીઓને લઈ પોરબંદર તરફ જઈ રહેલી બોલેરો માંગરોળના પોરબંદર બાયપાસ નજીક રેલીંગ તોડી પલ્ટી મારી જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે…

1 425 426 427 428 429 1,356