Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયા તાલુકાનો ગઢકી ડેમ ઓવરફ્લો : હેઠવાસના ગામોને સાવચેત કરાયા

ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ખાતે આવેલો ગઢકી ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમની હેઠવાસમાં આવેલા ગામના લોકોએ ડેમના વિસ્તારમાં અવર જવર નહિ કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ખંભાળિયા…

Breaking News
0

જામ ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ગાડા માર્ગ ઉપર રેતી ભરેલો ટ્રક ફસાયો

ખંભાળિયા પંથકમાં ગુરૂવારે બપોરે એક કલાક સાંબેલાધારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે અહીંના રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફ જતો રેતી ભરેલો એક ટ્રક રસ્તામાં ગાડા માર્ગમાં ખૂંપી…

Breaking News
0

ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં રસ્તે રઝળતા આખલાઓનો આતંક : નગરજનો ત્રસ્ત

ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બેફામ રીતે રખડતા ખૂંટિયાઓના ત્રાસથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ખંભાળિયાના વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં ગઈકાલે એક…

Breaking News
0

ખંભાળિયાના વડત્રામાં વિકાસ યાત્રા રથનું ભવ્ય સ્વાગત રૂા.૫૯.૫૧ લાખના ખર્ચે નવા કામોની જાહેરાત

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું. ગ્રામજનોએ પરંપરા મુજબ કુમ કુમ તિલક કરી રથને આવકાર્યો હતો. આ પ્રસંગે ગામમાં રૂા.૫૧.૬૭ લાખના ખર્ચે તૈયાર થયેલા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તૈનાત

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે આગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે. આ સંદર્ભે એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર અજય સિંહે જણાવ્યું કે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ભૂતકાળના…

Breaking News
0

જૂનાગઢમાં મેઘરાજા આજે રજા ઉપર : વરાપ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વની સાથે જ સતત મેઘસવારી ચાલુ રહી હતી. ધીમી ધારે પડી રહેલા વરસાદને પગલે જૂનાગઢ જીલ્લાનાં જળાશયોમાં નવા નીર ભરપુર બની ગયા છે.…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં બે પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે. લાંબા સમય બાદ કોરોનાના ૨ કેસ ફરી નોંધાતા આરોગ્યતંત્ર સતર્ક બની ગયું છે. ખાસ કરીને કન્ટેઇનમેન્ટ ઝોન બનાવી દેવાયા છે અને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં આજથી બે દિવસની રજા

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે ૨ દિવસ શાળા બંધ રાખવા માટે જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ સરકારી, બિન અનુદાનિત ખાનગી તમામ પ્રાથમિક શાળાના…

Breaking News
0

માણાવદરનાં નાકરા ગામમાં ૮ ઈંચ વરસાદથી હાહાકાર

માણાવદર તાલુકાનાં નાકરા ગામે ગત રાત્રીનાં ૧૧.૩૦ થી ૩.૩૦ વચ્ચે ૪ કલાકમાં ૮ ઈંચ વરસાદે હાહાકાર મચાવી દીધો હોવાની માહિતી ટેલીફોનીક વાતચીતમાં નાકરા ગામનાં સંજયભાઈ ધડુકે આપી હતી. રાત્રીનાં ૪…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ ૮૦ ટકા ભરાયો : સાત દરવાજા ખોલાયા

જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ ૮૦ ટકા જેટલો ભરાઈ જતા ૩૦૦થી વધુ ગામોને પીવાનું પાણી ઉપરાંત ૪૯૧૮ હેક્ટરમાં પિયત માટે ખેડૂતોને પાણી પુરૂ પાડી શકાશે.…

1 438 439 440 441 442 1,355