Author Abhijeet Upadhyay

Breaking News
0

વેરાવળનાં ફોરેસ્ટર બી.એ. શીલુની બદલી, વિદાયમાન અપાયું

ગીર-સોમનાથ જીલ્લાનાં વેરાવળ ખાતે ફોરેસ્ટર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતા બાલકૃષ્ણ એ. શીલુની જૂનાગઢ ડુંગર દક્ષીણ રેન્જમાં ખોડિયાર રાઉન્ડમાં બદલી થતા બી.એ. શીલુને વેરાવળનાં આરએફઓ એચ.ડી. ગળચર અને સ્ટાફ દ્વારા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સીંધી સમાજના રૂપારેલ પરિવાર દ્વારા ચક્ષુદાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છાપરા સોસાયટી વિસ્તારમાં રહેતા સ્વ. ધર્માબેન વિશનદાસ રૂપારેલ(ઉ.વ.૮૨) કે જેઓ ચંદુભાઈ, સુરેશભાઈ અને રમેશભાઈના માતા થાય છે. જેમનું તા.૧૫-૭-૨૦૨૨ને શુક્રવાર, અષાઢ વદ બીજના રોજ દુઃખદ અવસાન થયેલ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં એક જ દિવસમાં શ્રીજીને ત્રિવિધ મનોરથ

દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીના મનોરથ દર્શન યોજવા તે દરેક ભાવિકોનું સ્વપ્ન હોય છે. હાલના દિવસોમાં ઠાકોરજીના મનોરથ દર્શનોમાં સતત વધારો જાેવા મળ્યો છે. આજરોજ વરસાદી માહોલ વચ્ચે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીને એક…

Breaking News
0

કષ્ટભંજનદેવને મોગરાનાં ફૂલોનો દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે આજે શનિવાર નિમિતે તા.૧૬-૭-ર૦રરનાં રોજ દાદાને મોગરાનાં ફૂલોનાં દિવય વાઘાનો શણગાર કરાયો હતો.

Breaking News
0

અનાજ કઠોળ ઉપર પાંચ ટકા જીએસટીના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓ દ્વારા બંધ

સરકાર દ્વારા અનાજ, કઠોળ તથા ગોળ વિગેરે જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર પાંચ ટકા જી.એસ.ટી. લાદવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ર્નિણયનો ઠેર-ઠેર વ્યાપક વિરોધ ઊઠવા પામ્યો છે. અનાજ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં કોરોનાની અવિરત રફતાર : સાત નવા સાત દર્દીઓ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ ચાર તાલુકાઓમાં કુલ ૫૯૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી એકમાત્ર દ્વારકા તાલુકામાં જ નવા સાત કેસ નોંધાયા છે. જાે…

Breaking News
0

કલ્યાણપુરના માળી ગામે પાણીમાં તણાતા યુવાનને ગ્રામજનોએ બચાવ્યો

કલ્યાણપુર તાલુકાના માળી ગામે પ્રવેશતા રસ્તા ઉપર આવેલા કોઝ-વે ઉપર ગઈકાલે તાજેતરના વરસાદના કારણે પૂરના પાણીમાં એક યુવાન તણાવવા લાગ્યો હતો. જાે કે, સ્થાનિક ગ્રામ લોકોએ તેને બચાવ્યો હતો. માળી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી આપદાને પહોંચી વળવા એન.ડી.આર.એફ.ની ટીમ સજ્જ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન બન્યા છે અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસી ચુક્યો છે. જે પૈકી ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં તો સો ટકાથી વધુ વરસાદ પડી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલના મેઘવિરામ બાદ આજે સવારે હળવા ઝાપટા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં છેલ્લા બે દિવસ થયા મહદ અંશે મેઘવીરામ સાથે ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા. છેલ્લા બે દિવસથી ઉઘાડ જેવો માહોલ રહેતા લોકોએ રાહતની લાગણી…

Breaking News
0

ખંભાળિયા શહેરમાં પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ઝુંબેશ અવિરત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકા તંત્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં જુદા જુદા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. નગરપાલિકાના નવ નિયુક્ત…

1 436 437 438 439 440 1,355