દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા અને યજમાનવૃત્તિ કરનારા શ્રી ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિના બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સર્જન પૂજન તેમજ વિસર્જન કરવામાં આવ્યું જેમાં માટી, ગાયનું છાણીયું ખાતર, ગંગાજળ,…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી આંગણવાડીઓ ખાતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ ‘પા પા પગલી’ અંતર્ગત પ્ર-સ્કુલ એક્ટિવિટી માટે અપાયેલી રંગીન કલેના…
વિસાવદરના ભલગામ ગામે લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત ભલગામ ખાતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તેમજ પર્યાવરણ જતન એ વિષય…
સોલીડારીડાડ સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ૨૭ જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત છે જેમાં નયારા એનર્જીના સી.એસ.આર. વિભાગ ના સહયોગ થી…
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયાબાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને હનુમાન દાદાની…
ઉનાના નવાબંદર ગામે દરીયા કિનારે નવી જેટી બનાવવાની કામગીરી શરૂ છે. ત્યારે આ દરીયા કિનારે જેટી પર ગણેચતુર્થીના દિવસે ગણપતિજી બાપાની સ્થાપના કરવામાં આવી છે. જાેકે આ દરીયા કિનારે જે…
સોમનાથ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પ્રોબેશનલ ડીવાયએસપી વી.પી. માનસેતા ની નિમણૂક કરવામાં આવી છે. સાવરકુંડલાના વતની એવા તેઓ ૨૦૨૨ સીધી ભરતી ગુજરાત પોલીસમાં જાેડાયા. ઉના- સુત્રાપાડા- વેરાવળ ડિવિઝનમાં અભ્યાસિ…
જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ દ્વારા દસમાં વર્ષ જીવનનગર કા વિઘ્નહર્તામાં મહાઆરતી, પૂજન-અર્ચન, દિપમાલામાં શહેર ભા.જ.પ.ના આગેવાનોએ હાજરી આપી હતી. જીવનનગર સમિતિએ સામાજીક એકતા,…
અગાઉ પણ નકલી પોલીસ બનીને રૂપિયા પડાવ્યા હતા… ખંભાળિયા તાલુકાના કોલવા ગામની સીમમાં રહેતા એક આસામીના મકાનમાં ભર બપોરે થયેલી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ વિગેરે મળી કુલ રૂપિયા ૫.૧૦…