ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર નવાપરા ખાતે દર વખતની જેમ આ વખતે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત શનિવારે ગણેશ સ્થાપનાથી દરરોજ દિવસ દરમિયાન યોજતા કાર્યક્રમોમાં મોટી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની કન્યા શાળાના આચાર્ય શંકરસિંહ બારીયાને તાજેતરમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,…
સિંહદર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ ગીર પહોંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યટન-પ્રવાસનની દ્રષ્ટિએ આગવું…
ગીર ગાય અભયારણ્યના સંચાલન માટે કામધેનુ યુનિવસિર્ટી અને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ સાથે કરાર કરાયા : પશુપેદાશોનું મુલ્યવર્ધન કરી વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરવાથી પશુપાલકોની આવક વધશે ગીર ઓલાદની ગાયના વૈજ્ઞાનિક…
ભક્તો માતાજીની સાથે ગણેશજીના દર્શન કરવા ઉમટયા મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલું ખોડલધામ મંદિર દેશ – વિદેશમાં જાણીતું બની ગયું છે. ખોડલધામની ભક્તિની…
જમીન, પાણી અને સમયનો કાર્યક્ષમ ઉપયોગ એટલે મિશ્ર પાક પદ્ધતિ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગનો પ્રદેશ સુકો વિસ્તાર છે. વરસાદનું પ્રમાણ પણ ઓછું હોય છે ત્યારે જિલ્લાની ખેતીવાડી વરસાદ કરતા કેનાલ…
ભગવાન અને ભક્તની શ્રદ્ધા વિશે અસંખ્ય વખત સાંભળ્યું હશે. ભગવાન પ્રત્યે વિવિધ શ્રદ્ધા સાથે ભક્તો ભાવથી ભકિત કરતા હોય છે. ભગવાનની ભક્તો વિવિધ માસ પ્રમાણે પુજા અર્ચના આરાધ કરતા હોય…