Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં જીલ્લા રજીસ્ટાર મંડળીઓની જુની કચેરીમાંથી રૂા.પ૧૦૦ની ચીજવસ્તુની ચોરી

જૂનાગઢમાં દિવાનચોક ખાતે જીલ્લા રોજગાર કચેરીના બાજુના રંગમહેલ બિલ્ડીંગમાં આવેલ જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળની જુની કચેરીમાંથી ચોરીનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે હસમુખભાઈ બાબુભાઈ કમાણી પટેલ(ઉ.વ.પ૭) રહે.શ્રીલક્ષ્મી પેલેસ, બ્લોક…

Breaking News
0

જૂનાગઢમાં અહીંથી કેમ નીકળે છે તેમ કહી માર માર્યો

જૂનાગઢમાં ચિતાખાના ચોક પાસે હેઠાંણ ફળીયા નજીક બનેલા બનાવમાં તું કેમ અહીંથી નીકળે છે તેમ કહી માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે સાફીનભાઈ સબીરભાઈ ખોખર(ઉ.વ.રર)…

Breaking News
0

જૂનાગઢમાં કેફી પીણું પીધેલી હાલતમાં ઈકો ગાડી ચલાવતા શખ્સ પાસેથી છરી ઝડપાઈ

જૂનાગઢ શહેરના વૈભવ ચોક તરફથી એસટી સર્કલ તરફ જવાના માર્ગ ઉપરથી એક ઈકો ગાડી કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવવા સબબ એકને ઝડપી લેવામાં આવેલ છે અને તપાસ કરતા છરી પણ…

Breaking News
0

જૂનાગઢમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા ઝડપાયો

જૂનાગઢના જાેષીપરા પાદર ચોકમાં જીલ્લા પંચાયત નીચે જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધેલ છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ ગોવિંદભાઈએ શની મહેશભાઈ નથવાણી(ઉ.વ.૩૭) રહે.વ્રજહરી…

Breaking News
0

જૂનાગઢમાં આધેડનું ઝેરી દવા પી જતા મૃત્યું

જૂનાગઢમાં ઝેરી દવા પી જતા આધેડનું મૃત્યું થયાનો બનાવ પોલીસમાં નોંધાયેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના સુરેશભાઈ નાનાલાલ અટારા(ઉ.વ.પ૮) છેલ્લા પચીસેક વર્ષથી તેમને માનસિક બિમારી હોય…

Breaking News
0

કેશોદમાં આંબેડકર નિબંધ સ્પર્ધામાં આયુષી મકવાણાએ નિર્ણાયકોને સ્તબ્ધ કર્યા

ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવેલી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેના ભાગરૂપે નિબંધ સ્પર્ધામાં આયુષીબેન પ્રકાશભાઈ મકવાણા ધોરણ-૯ જી.ડી. વાછાણીની શાળાની વિદ્યાર્થીનીએ…

Breaking News
0

જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જાેટવા ૧૮મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે : ભવ્ય સભાનું આયોજન

જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જાેટવા પોતાના વિશાળ ટેકદાર સાથે આગામી તા.૧૮મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રક નોંધાવશે અને જેને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી…

Breaking News
0

જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા તા.૧૬ એપ્રિલે ઉમેદવારી પત્રક રજુ કરશે : ભવ્ય રોડ શોનું આયોજન

જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા તા.૧૬ એપ્રિલે ઉમેદવારી પત્રક રજુ કરશે : ભવ્ય રોડ શોનું આયોજનભારતીય જનતા પાર્ટી જૂનાગઢ લોકસભાનાં ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા આગામી તા.૧૬-૪-૨૦૨૪નાં રોજ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા…

Breaking News
0

આયો લાલ ઝુલેલાલના નાદ સર્વત્ર ગુંજી ઉઠયા : જૂનાગઢમાં ચેટીચંડ પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઈ

આકર્ષક ફલોટ સાથે સમગ્ર સૌરાષ્ટ્રની બહિરાણા મંડળી જાેડાઈ : આકર્ષક ફલોટ અને ઝાંખીને ઈનામ અપાયા જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બુધવારે સિંધી સમાજ દ્વારા નૂતન વર્ષ ચેટીચંડની ઉજવણી કરવામાં આવી હતી.…

Breaking News
0

જૂનાગઢમાં ભાવિ પતિએ આપઘાત કર્યો હોવાની જાણ થતા યુવતિએ ઝેરી ટીકડા ખાઈ જીવનનો અંત આણ્યો : અરેરાટી

જૂનાગઢમાં યુવક અને યુવતીએ જીવન ટુંકાવી નાખ્યાની સર્જાયેલી કરૂણાંતીકાને પગલે શોકની લાગણી જૂનાગઢ શહેરમાં અમુક સમયના અંતરે આશાસ્પદ યુવાન અને યુવતીએ આત્મહત્યા કર્યાના બનાવને પગલે અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે.…

1 51 52 53 54 55 1,325