જૂનાગઢમાં દેવીપૂજક સમાજની દીકરી શોભાબેન મનસુખભાઇ ઠાકોરના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંસ્થાના સત્સંગ હોલ ખાતે તા.૮-૮-૨૧ને રવિવારના રોજ સંસ્થા તેમજ દાતાઓના સહકારથી આદર્શ લગ્ન કરાવી આપી કરિયાવરમાં સોનાનો દાણો,…
વર્લ્ડ લાયન ડેની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સિંહપ્રેમી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ટ્વીટ કરીને તથા વીડિયો મેસેજ દ્વારા ભારતમાં સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અનુરોધ કર્યો…
સોૈરાષ્ટ્રનાં ઓખા બેટ દ્વારકા દરિયાકિનારા ઉપર માછીમારી ઉદ્યોગથી લાખો લોકો રોજગારી મેળવે છે. અહીંથી પાકિસ્તાની જળસીમા નજીક હોવાથી માછીમારો પાક વિસ્તારમાં ચાલ્યા જવાથી પાક સિકયોરીટીનાં હાથે બંદી બને છે. અત્યારે…
ખંભાળિયામાં રઘુવંશી મહિલા મંડળ દ્વારા સમયાંતરે આવતા તહેવારોની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા અહીંના સ્લમ વિસ્તારના લોકો માટે જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ તહેવારને અનુરૂપ કરવામાં આવે છે.…
ખંભાળિયામાં લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપણી સંસ્કર્તિ આપણો વારસો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે દિપ પ્રાગટ્ય બાદ યમુના મહારાણી સત્સંગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ રેખાબેન…