શહેરોમાં મોટો અવાજ કરતા બુલેટ બાઈક ફૂલ સ્પીડમાં ચલાવીને જાતજાતના અવાજ કરવાની કેટલાક યુવાનો દ્વારા થતી પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો…
જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની પેટા ચૂંટણી યોજાનાર છે. ઉમેદવારી પત્રક ભરવાના ત્રીજા દિવસે પણ કોઈપણ પાર્ટીનાં ં ઉમેદવારો મેદાનમાં આવ્યા ન હતાં. આ દરમ્યાન ૬ ફેબ્રુઆરી ફોર્મ…
દ્વારકામાં નડતરરૂપ ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી જિલ્લા કલેકટરની સૂચનાથી હાથ ધરાઈ હતી. સરકારી જગ્યા ઉપર દ્વારકામાં થયેલા દબાણો દૂર કરવાની વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ ડીમોલીશન કામગીરી અચાનક અટકી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૧,…
જૂનાગઢ શહેર તથા તાલુકાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આશરે એક ડઝન લોકોને તાજેતરમાં જૂનાગઢના એસડીએમ અંકિત પન્નુ દ્વારા હદપાર કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ…
કોરોનાની અસર ઘટતાં અને રસીકરણનો લોકોમાં વિશ્વાસ વધતાં તેમજ વાહન વ્યવહાર શરૂ થતાં સોમનાથ મંદિરનાં દર્શનાર્થીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ…
જૂનાગઢ એસટી ડેપો દ્વારા સોનલધામ મઢડા રૂટની નવી બસ શરૂ થઈ છે. તારીખ ર-ર-ર૦ર૧નાં રોજ જૂનાગઢ ડેપો મેનેજર ચોૈધરી તથા એટીએસ શ્રી પરમારની હાજરીમાં નવી બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.…