Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદમાં ભાજપની બેઠકમાં શું રંધાયું ? ગોરધન ઝડફિયાનું ભેદી મૌન

કેશોદ ખાતે મળેલી ભાજપની મિટીંગમાં ભાજપના સ્થાનીક નેતાઓ દ્વારા કવરેજ કરવા માટે મિડીયાને આમંત્રણ અપાયું હતું. આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને મળેલી બેઠકમાં ભાજપના નેતા અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી…

Breaking News
0

રાજકોટ જીલ્લાના જામકંડોરણા-ભાયાવદર પંથકમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ

રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ભાદર નદી, મોજ નદી, વેણુ નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનો વેપલો ધમધમી રહ્યો છે. રાજકોટ જીલ્લાના જામકંડોરણા, ધોરાજી, ભાયાવદર પંથકમાં રેતી…

Breaking News
0

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને પુષ્પાંજલી અર્પણ

જૂનાગઢનાં વોર્ડ નંબર-૯માં સમગ્ર વાલ્મીકિ સમાજ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્માના માર્ગદર્શનમાં મહામંત્રી શૈલેષભાઇ દવેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસની બેઠક મળી

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ખાતે ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગેસની બેઠક મળી હતી. જેમાં જીલ્લાના તમામ શહેર અને તાલુકાઓમાં મહિલા કોંગ્રેસનું સંગઠન મજબુત બનાવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના આયોજન અને…

Breaking News
0

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બે તબક્કામાં યોજવા ચૂંટણી તંત્રની કવાયત

ગુજરાત રાજ્યમાં મહાપાલિકા- પાલિકા સહિતની સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિને લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બે તબક્કામાં યોજવાની શક્યતાઓ ચૂંટણીપંચ ચકાસી…

Breaking News
0

વર્ગદીઠ ૧૫ વિદ્યાર્થી રહેશે, પારદર્શક બોટમાં પાણી અને સેનેટાઈઝર લઈ જઈ શકાશે

જીટીયુ દ્વારા આ વખતની સેમેસ્ટર પરીક્ષાઓ માત્ર ઓફલાઈન લેવામાં આવનાર છે. ત્યારે ૧૦મી જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં શરૂ થતી ઁય્ની પરીક્ષાઓને લઈને યુનિવર્સિટી દ્વારા કોલેજાે-સેન્ટરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.…

Breaking News
0

જૂનાગઢમાં નિઃશુલ્ક યોગ વર્ગનો આવતીકાલથી પ્રારંભ

જૂનાગઢ જીલ્લા યુવા કોચ અને યોગાચાર્ય પ્રતાપ એમ. થાનકી દ્વારા આવતીકાલ તા.ર૭-૧ર-ર૦ર૦ રવિવારે સવારે ૧૦ કલાકે મોતીબાગ પાસે એસટી કોલોની સામે નિઃશુલ્ક યોગ વર્ગનો પ્રારંભ થઈ રહયો છે. યોગ ટ્રેનર…

Breaking News
0

ગુજરાતમાં પહેલીવાર ૧૦ માસ સુધી તમામ શાળા-કોલેજમાં ફિઝિકલ શિક્ષણકાર્ય બંધ રહ્યું

રાજયમાં કોવિડ-૧૯ના કેસનું સંક્રમણ જણાતાં એક દિવસના કરફ્યું બાદ ૨૪મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી પ્રથમ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ રાજયમાં કોરોનાના કેસની જાહેરાત પહેલાં જ સ્કૂલો અને કોલેજાેના…

Breaking News
0

મુખ્યમંત્રી એનએફએસ રેશનકાર્ડધારકોને પૂછશે, ઘઉં-ચોખા-કઠોળ નિયમિત મળે છે ને ?

રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા (એન.એફ.એસ.)અંતર્ગત મહત્તમ લાભાર્થીઓને કવાયત આપી શકાય તે માટે જિલ્લા પૂરવઠા તંત્ર સઘન કવાયત કરી રહ્યું છે. રાજકોટ સિટીમાં તેમજ જિલ્લામાં કુલ મળીને ૧૦-૧૦ લાખ લોકોને…

Breaking News
0

વેરાવળમાં મેડીકલ કોલેજ શરૂ કરવા માટે રાજય સરકારે સૈધ્ધાંતીક મંજુરી આપી

સોમનાથ ભૂમિ ઉપર મેડીકલ કોલેજ શરૂ કરવા માટે ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળની સીવીલ હોસ્પીટલને અપગ્રેડ કરી જી.એમ.ઇ.આર.એસ. હેઠળ સમાવવા માટેનો ઠરાવ મંજુર કરી રાજય સરકારે જીલ્લાવાસીઓને ભેટ આપતો ર્નિણય…

1 848 849 850 851 852 1,352