Author Abhijeet Upadhyay

Breaking News
0

દેશભરમાં જૂન, જુલાઈ, ઓગષ્ટમાં ભારે વરસાદ પડશે

ચાલુ વર્ષે નૈઋત્ય ચોમાસુ સારૂ રહેશે: સામાન્ય કરતા વધુ ૧૦૬ ટકા વરસાદ નોંધાશે દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે નૈઋત્ય ચોમસાને લઈને સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર ચાલુ…

Breaking News
0

ચૂંટણી પરીણામ આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર કોણ વિજેતા બનશે ? અટકળો શરૂ

આગામી તા.૪ જુને પરીણામ જાહેર થનાર છે : સંબંધિત તમામની મીટ લોકસભાની સામાન્ય ચૂંટણી ર૦ર૪ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે અને આગામી તા.૪ જુને પરીણામ આવી જવાના છે ત્યારે…

Breaking News
0

જૂનાગઢમાંથી ઝડપાયેલા નકલી એએસઆઈએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી નથી ને ? તે અંગે સઘન તપાસ હાથ ધરાઈ

જૂનાગઢ શહેરમાંથી એક યુવાનને નકલી એએસઆઈનો પાઠ ભજવતા પોલીસે ઝડપી લીધેલ છે અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ યુવાને કોઈ સાથે છેતરપિંડી તો કરી નથી ને તે…

Breaking News
0

જીજાજી તથા અન્ય લોકોને ફોટા મોકલી આપવાની ધમકી આપીને જૂનાગઢના શખ્સનું સગીરા ઉપર દુષ્કર્મ

ફરિયાદના પગલે પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી જૂનાગઢ શહેરમાં ૧૭ વર્ષની એક સગીરાના બિભત્સ ફોટા પાડી અને વાયરલ કરવાની ધમકી આપી અને તેના ઉપર દુષ્કર્મ આચર્યું…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલીત સ્વિમીંગ પુલમાં તોડફોડ કરનાર પાંચની ધરપકડ

જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત અને રૂા.૩ કરોડના ખર્ચે નવનિર્મીત બનેલા સ્વિમીંગ પુલમાં કેટલાક તત્વો દ્વારા તોડફાડ કરવાનો બનાવ સામે આવ્યો હતો અને જે અંગેેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલીક અસરથી…

Breaking News
0

મેંદરડા : ૧.૪૦ લાખનાં બકરા વેચાતા રાખી ચેક આપ્યો, રિટર્ન થતા નોંધાઈ પોલીસ ફરિયાદ

મેંદરડાના દેવગઢ ગામે રહેતા મહેબૂબભાઈ ઉર્ફે બબો સુમારભાઈ નોઈડાને પોતાના સાત બકરા વેચવા હોય જે માટે તેમણે તા. ૧૨ મેના રોજ પીપળાના પાન નામની એપ્લિકેશનમાં બકરાના ફોટા અપલોડ કર્યા હતા.…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : ચાર મહિલા સહિત સાત સામે કાર્યવાહી

જૂનાગઢ શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે આવેલા એક મકાનમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ રૂા.રપ,૭ર૦નો મુદ્દામાલ જપ્ત કરી અને ચાર મહિલા સહિત સાત સામે કાર્યવાહી હાથ…

Breaking News
0

વિસાવદર તાલુકાના જુની ચાંવડ ગામે સગીર વયની બાળાને ફોટા વાયરલ કરવાની ધમકી આપી

જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના જુની ચાંવડ ગામે રહેતી એક પરિવારની ૧૬ વર્ષ ૯ મહિનાની ઉંમર ધરાવતી એક બાળાને મોણીયા ગામના હર્ષીલ મુકેશભાઈ પટોળીયા નામનો શખ્સ ફોટા અને વિડીયો વાયરલ કરવાની…

Breaking News
0

માણાવદરમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણવાના બે બનાવ

માણાવદરમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણવાના બે બનાવો બનવા પામ્યા છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, માણાવદરના રઘુવીરપરામાં રહેતા મુળુભાઈ ખીમાભાઈ કડેગીયા(ઉ.વ.૬૦)એ કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ઘરના…

Breaking News
0

જૂનાગઢના ચાર ગેમઝોનને સીલ કરતું મનપા તંત્ર

કમિશ્નર ડો. ઓમ પ્રકાશની સુચના અંતર્ગત ગઈકાલે રવિવારે મનપાની ટીમોએ શહેરી વિસ્તારમાં ચાલતા ગેમઝોનનું કર્યું સઘન ચેકિંગ : ક્ષતીઓ બહાર આવતા કડક કાર્યવાહી જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગઈકાલે રવિવારના…

1 96 97 98 99 100 1,396