કોરોનાની ઝપેટમાં આવેલા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જલ્દીથી સ્વસ્થ બની લોકસેવામાં પરત ફરે તે માટે વેરાવળ શહેર કોંગ્રેસ સંગઠનના હોદેદારો અને કાર્યકરોએ સોમનાથ મંદિરે જઇ મહાદેવની ઓનલાઇન પૂજાવિધિ થકી રૂદ્રાભિષેક…
જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી રવની રોડ ઉપરથી એસઓજી પોલીસે એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મર્ડર જેવા ગુનામાં જામીન ઉપર છુટી અને ફરી ગુનો કરવાના…
કોરોનાના કારણે દ્વારકા -મુંબઈ વચ્ચે ચાલતી સૌરાષ્ટ્ર મેલની ટ્રેન સેવા બંધ કરાઈ હતી જે હવે ૧૭ ઓકટોબરના રોજ દ્વારકાથી શરૂ થવા જઈ રહી છે જે વેસ્ટર્ન રેલવેના નોટિફિકેશનમાં જાહેર કરવામાં…
ગુજરાત સરકારે તા. ૮ સપ્ટે ૨૦૨૦થી “ધ ઓથ એક્ટ” હેઠળ નોટિફિકેશન બહાર પાડીને તલાટી કમ મંત્રીને ૨૨ પ્રકારના સોગંદનામાઓ કરવા માટેની સત્તા આપવામાં આવેલ છે. આ સામે ઉના વકીલ મંડળ…
પ્રાંચી તીર્થ ખાતે શ્રી કારડીયા રાજપૂત સમાજ ધર્માલય શ્રી માધવરાયજી મંદિર પાસે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા પારાયણનું આયોજન થયેલ હતું. વક્તા શ્રી પૂ.ખુશાલભાઈ શાસ્ત્રીજી, મોટા ખુટવડાવાળાએ સંગીત સાથે પોતાની…
દ્વારકા નજીક ગોરીંજા વાડી વિસ્તારમાં કોબ્રા સાપ જાળીમાં ફસાઈ જતા દ્વારકા નગરપાલિકા ફાયર વિભાગની ટીમના વિઘાભા કેર અને પ્રવીણ કાપડી દ્વારા રેસ્કયુ કરી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. #saurashtrabhoomi #media…
કેન્દ્ર સરકાર દ્વારા ૧૫મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોના કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં…