ઉના પંથકના નવાબંદર ગામે દર વર્ષે મોર્હરમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોર્હરમની પાંચ તારીખે દુલદુલ બાપુનું ઝુલુસ કાઢવામાં આવે છે. જે આ વર્ષે વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ધ્યાને લઇ ગીર-સોમનાથ…
ઉનાની પવિત્ર ભૂમિ ઉપર પ્રખ્યાત હીરા તળાવ પાસે આવેલ શ્રી ખેતલીયા દાદાના સ્થાનકે અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની અમાસ સુધી તેમ ૩૧ દિવસ સુધી કોરોના મહામારીથી રક્ષણ માટે વિશ્વ કલ્યાણ…
ઉના નગરપાલિકાના ચીફ ઓફીસર પાર્થિવભાઈ પરમારની યાદીમાં જણાવેલ છે કે, કોરોના મહામારીની પરિસ્થિતીને લીધે લોકડાઉનમાં વેપારીઓના ધંધા-રોજગાર પડી ભાંગેલ હોય જેથી ગુજરાત સરકારે આત્મનિર્ભર પેકેજ અન્વ્યે સમગ્ર ગુજરાત રાજયમાં બીન…
જૂનાગઢ અને સોરઠ પંથકમાં જુગારની મોસમ પુરબહારમાં ચાલી રહી છે. અને જુગારીઓ પત્તાની મોજ માણી રહ્યા છે. પોતાના અંગત ફાયદા સાતુ મકાનોમાં પણ મોટે પાયો જુગાર ચાલી રહયો હોવાની ચોકકસ…
જૂનાગઢનાં આંબેડકર નગર બીલખા રોડ બધાબાપાની ઘંટીની સામે બનેલા એક બનાવમાં સોનાબેન ખીમાભાઈ રાઠોડ(ઉ.વ.૮૦)એ સુધીરભાઈ દુલાભાઈ સોલંકી, સાહીલભાઈમોહનભાઈ સોલંકી, નીશાબેન સુધીરભાઈ સોલંકી વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામનાં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં કેસ હજુ પણ રોજબરોજ નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૦ કેસ નોંધાયા હતા જે પૈકી જૂનાગઢ શહેરમાં ૧૧, જૂનાગઢ ગ્રામ્યમાં…
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ગઈકાલે ગીર-સોમનાથ બાદ જૂનાગઢ જીલ્લાનાં પ્રવાસે આવતા તેમનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર જીલ્લા ભાજપનાં કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક મળી હતી.…
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક મળી રહી છે. ભાજપ કાર્યાલય ખાતે સી.આર.પાટીલનું આગમન થતાં જીલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં…