Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે પ્રદેશ પ્રમુખની મહત્વની બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે જૂનાગઢ શહેર ભાજપનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જયારે આજે જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સાથે મહત્વની બેઠક યોજવામાં આવી રહી…

Breaking News
0

લોકો ગણપતિબાપાની મૂર્તિ તો લઈ ગયા પરંતુ તંત્ર વિસર્જન નહી કરવા દે તો મૂર્તિ પાછી આપી જશે : મૂર્તિકાર

ગણપતિ મહોત્સવને હવે માત્ર ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે. પરંતુ ચાલું વર્ષે કોરોનાની મહામારીને કારણે ગણેશ મહોત્સવનો ઉત્સાહ જાેવા મળતો નથી કારણ કે ગણપતિ સ્થાપના અને ગણપતિ મહોત્સવને લઈને…

Breaking News
0

જૂનાગઢમાં સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ પ્રસંગે વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ દ્વારા ભારતનાં પુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે આજે જૂનાગઢ શહેરમાં વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જૂનાગઢ વૃધ્ધાશ્રમ ખાતે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં સર્વત્ર કમળ ખીલવવા પાટીલે કાર્યકરોને જુથાવદ ન કરવા ટકોર કરી

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ સી.આર. પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ ગઈકાલે સોમનાથ મહાદેવના સાંનિઘ્યે કર્યો છે. આ તકે આગામી સ્થાનીક સ્વરાજયની અને વિધાનસભાની ચુંટણીમાં ગીર સોમનાથ જીલ્લામાં સર્વત્ર કમળ ખીલવવા…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદ, ગીરનાર ક્ષેત્રમાં ભારે વરસાદથી નદી, નાળા છલકાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગીરનાર જંગલમાં વરસેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો હતો પરંતુ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે પાદરીયા ગામના અપહૃત યુવાનને છોડાવ્યો

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામના યુવાનનું અપહરણ કરાયું હતું જેને જૂનાગઢ પોલીસે સતર્કતા દાખવી હેમખેમ છોડાવ્યો હતો. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામના રહીશ ગોપાલ બચુભાઈ ચૌહાણનું…

Breaking News
0

જૂનાગઢ : નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ પોલીસ દ્વારા કાનુની કાર્યવાહી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ભૂતકાળના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેર…

Breaking News
0

જૂનાગઢ : પોકેટ કોપ એપ્લિકેશનનાં માધ્યમથી આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ ખુલવા પામ્યો

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ…

Breaking News
0

જામખંભાળીયા : જામગીરી બંદૂક સાથે ઝડપાયો

દેવભૂમિ દ્વારકા એસઓજીનાં પીઆઈ જે.એમ. પટેલ તથા સ્ટાફનાં વિરેન્દ્રસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, હરપાલસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, નિલેશભાઈ કારેણાએ જામખંભાળીયા તાલુકાનાં મોઢા સાંઢા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટનો તમંચો તથા જામગીરી…

Breaking News
0

દ્વારકા : ભડકેશ્વર મહાદેવ મંદિરે પુષ્પ શ્રૃંગાશ દર્શનનો મનોરથ યોજાયો

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ઐતિહાસીક શિવાલ શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે શ્રાવણ માસનાં અંતિમ દિવસ એટલે કે શ્રાવણી અમાસનાં દિવસે ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન મનોરથ યોજાયો હતો.…