ભેંસાણ તાલુકાનાં હડમતીયા ગામે ભેંસાણનાં પો.હે.કો. રામભાઈ ગોવિંદભાઈએ જુગાર અંગે રેડ કરતાં જુગાર રમતા ૮ શખ્સોને રોકડ રૂા. ૭રર૦, મોબાઈલ મળી કુલ રૂા. ૩૮રર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધા છે. કેશોદ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના વધુ ર૮ કેસ જાેવા મળેલ છે. ૩૪ દર્દીઓ સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા ૪ દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને…
જૂનાગઢ સહિત રાજયનાં વિવિધ તાલુકાઓમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમો, તળાવો છલકાઈ ગયા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના…
ગીર-સોમનાથ જીલ્લાનાં યાત્રાધામ પ્રાંચી સરસ્વતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે ઘોડાપુર આવ્યું હતું અને સુવિખ્યાત માધવરાયજી તથા લક્ષ્મીજી મંદિર ૧પ ફૂટ પાણીમાં ગરકાવ થયા હતા. અને બેઠા પુલ ઉપરથી જીવનાં…
સંઘર્ષ, કૌશલ્ય અને નિષ્ઠા સફળતાની કેડી કંડારે છે. જાણીને નવાઈ લાગશે કે એક સમયે ફાઈન આર્ટસથી તદ્દન અજાણ એવા માંગરોળ તાલુકાના ચંદવાણાના ખેડૂતના પુત્રએ બનાવેલા ૧૭ પેઈન્ટિંગ બેલ્જિયમના મ્યુઝિયમે ખરીદયા…
દ્વારકા જગતમંદિરમાં પારણાં નોમનાં શુભદિને ઠાકરોજીનાં બાલસ્વરૂપને સોનાજડિત પારણામાં પધરાવી ઝુલે ઝુલાવવામાં આવ્યા હતા. તેમજ પરંપરાગત રીતે જન્મોત્સવ નિમિત્તેનો વિશેષ અન્નકુટ મહોત્સવ પણ યોજવામાં આવ્યો હતો. #saurashtrabhoomi #media #news #gujarat…