જૂનાગઢની સરદારપરા પ્રાથમિક શાળામાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીનાં કારણે સોશ્યલ ડીસ્ટન્સ રાખી ફકત સ્કુલનાં સ્ટાફ દ્વારા ઉજવણી કરાઈ હતી. બાળકોનાં સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવેલ…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્ર અને આસપાસની વનરાજી જાણે સિંહોનું મનગમતું સ્થાન હોય તેમ અવાર નવાર અહીં જંગલના રાજા વનરાજના આટાફેરા વધી જતા હોય છે. અહીં પસાર થતા લોકોને સિંહોના…
માળીયા હાટીના તાલુકાના વડાળા ગામના ઘોઘમધોધમાં મિત્ર મંડળ સાથે નાવા જવાથી એક નવયુવાન દેવેન્દ્રન્દ્રભાઈ ભુપતભાઈ વાઢીયા સહિત ત્રણ લોકો અત્રે આવી ધોધમાં નાહતા હોય અને મોબાઈલ કેમેરા વડે ફોટા પાડતા…
તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જેના ભાગરૂપે જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ…
સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા નરેશભાઈ ગોસ્વામીનાં જન્મદિવસ નિમિત્તે શીલ ગામ મુકામે મૌની બાપુનાં આશ્રમએ વૃક્ષારોપણ તથા સ્વાગત કાર્યર્ક્મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે હાજર આગેવાનો દ્વારા નરેશભાઈ ગોસ્વામીનું…
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ અને પોલીસના જવાનોની કામગીરી નોંધપાત્ર રહી છે.આવી નોંધપાત્ર કામગીરી કરનાર આરોગ્ય વિભાગના તબીબો, પેરા મેડિકલ સ્ટાફ તેમજ પોલીસ જવાનોનું સ્વાતંત્ર્ય…
જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયાના અધ્યક્ષસ્થાને શુક્રવારે સ્થાઈ સમિતિની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં જૂનાગઢ શહેરની પ્રજાને સ્પર્શતા વિકાસ કામો તેમજ સફાઈ-પાણી સહીતના પ્રશ્ને મહત્વના નિર્ણયો…
માણાવદર પંથકમાં બે થી પાંચ ઈંચ વરસાદ પડયો છે. માણાવદરમાં અઢી ઈંચ, વડાળા, નાકરા, નાવડીયા પાંચ ઈંચ, જીંઝરી, લીંબુડા પાંચ ઈંચ, બુરી, જીલાણા ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને…
માંગરોળ બંદર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દિવસે દિવસે બેફામ થતા જાય છે. મરીન પોલીસની મીઠી નજર અને રાજકીય માથાઓની છત્રછાયામાં અસામાજીક તત્વો દિવસે દિવસે છાકટાં બની ફરે છે. માંગરોળ બંદર…
ભ્રષ્ટાચારમાં ખદબદી રહેલ માંગરોળ પીજીવીસીએલની ઘોરબેદરકારીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છેલ્લા એક વર્ષથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રેગ્યુલર પાવર સપ્લાય પૂરો પાડવામાં માંગરોળ પીજીવીસીએલ સદંતર નિષ્ફળ રહ્યું છે.…