જૂનાગઢનાં યમુના નગર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં અલ્તાફભાઈ મહમદભાઈ, અશરફભાઈ મુંગરભાઈ, શબીરભાઈ હારૂનભાઈ, વિપુલભાઈ મનજીભાઈ, ભરતભાઈ શંભુભાઈને કુલ રૂા.૧૦૧૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે વધુ ગંભીર બની રહેલ છે અને કોરોનાના કેસનો આંકડો એક હજારને પાર કરી ગયો છે. ગઈકાલે કોરોનાને કારણે જૂનાગઢ શહેરના બે દર્દીઓના મૃત્યું…
વંથલીના હાર્દસમા વિસ્તાર એવા બસ સ્ટેન્ડ ચોક સ્થિત મેમણ પ્લાઝા કોમ્પ્લેક્સ કે જ્યા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનું કાર્યાલય આવેલ છે તે જ કોમ્પ્લેક્સમા આઠથી નવ વેપારીઓના તાળા તુટતા અને અંદાજે…
જૂનાગઢ સહિત રાજયનાં ૧૮૪ તાલુકાઓમાં મેઘરાજાનો મુકામ રહ્યો છે અને અનેક તાલુકામાં વરસાદ પડ્યાનાં અહેવાલ છે. જૂનાગઢ શહેર તેમજ જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં આજે સવારથી જ વાતાવરણ મેઘાવી બન્યું હતું અને…
ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે આજ તા. ૬ ઓગસ્ટના રોજ અમૃત પ્રોજેક્ટ તથા સ્વચ્છ ભારત મીશન હેઠળના વિવિધ કામોનું ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત…
જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે ગઈકાલે ભગવાન શ્રી રામચંદ્રજીનાં ભવ્ય નિર્માણની શિલાન્યાસવિધીની ઐતિહાસીક ઘડીએ દિપોત્સવી જેવા માહોલ વચ્ચે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા…
વેરાવળમાં અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર તથા ભારત વિકાસ પરિસદ દ્વારા રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસના પાવન અવસરે ગાયત્રી હવન કરી હિન્દુ સંસ્કૃતિ માટે ગઈકાલનો દિવસ ખૂબ મહત્વ પૂર્ણ અને મંગલકારી…
ગઈકાલે શ્રાવણ માસ વદ બીજના દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને સાયં સમયે યજ્ઞ દર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. ગઈકાલે અયોઘ્યામાં રામ મંદિરનું…