Browsing: Breaking News

Breaking News
0

ખંભાળીયા પંથકમાં ૧ર જુગારી ઝડપાયા

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામની સીમમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ભરતસિંહ અજીતસિંહ, વીરાભાઈ નારણભાઈ, દિલીપસિંહ ઉર્ફે લાલો પ્રતાપસિંહ અને મહિપતસિંહ બાબભાને રોકડ રૂા. ૧૭,૬૮૦ સ્પ્લેન્ડર મોટર…

Breaking News
0

વિસાવદર, માખીયાળા, સમઢીયાળા, સાંતલપુર, આંત્રોલી, લોએજ અને ઉના પંથકમાં જુગાર દરોડા

વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિમલભાઈ જેરામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભલગામથી કડાયા તરફ જતાં રસ્તે સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં ૭ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.૪૮૮૪પનાં મુદ્દામાલ…

Breaking News
0

જૂનાગઢમાં મોટરસાયકલ અથડાવી ઈજા પહોંચાડતાં ફરીયાદ

જૂનાગઢનાં ઘાંચીપટ વિસ્તારમાં રહેતાં જાવીદભાઈ અબ્દુલભાઈ લાખાણીએ પોલીસમાં આ કામનાં આરોપી એક અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીને ઈજા…

Breaking News
0

જૂનાગઢનાં ચુનારાવાસ ખાતે જુગાર દરોડો

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ડી.ડીે.ડાંગર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ચુનારાવાસ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ઈમરાનભાઈ ઈકબાલભાઈ, સાગર રવજીભાઈ પરમારને કુલ રૂા.૧૭ર૭૦નાં મુદ્દામાલ સાથે…

Breaking News
0

માણાવદર : પોલીસ હોવાની ઓળખાણ આપી ગુન્હામાં ફસાવી દેવાની ધમકી દઈ ખંડણી માંગતા ફરીયાદ

માણાવદરનાં બહારપરા વિસ્તાર ખાતે રહેતાં વિજય લલીતભાઈ બાંટવીયાએ પોલીસમાં આ કામનાં આરોપી દિલાવર ઉર્ફે કારો અસલમભાઈ કુરેશી, હિતેન ઉર્ફે યુવી રાવલ તેમજ ૪ અજાણ્યા માણસો તથા એક ર૦ થી રર…

Breaking News
0

ભેંસાણ : મોરવાડા ખાતે ૪૧ હજારનાં મુદ્દામાલની ચોરી

ભેંસાણ તાલુકાનાં મોરવાડા ધારી ગુંદારી રોડ નજીક રહેતાં જીતેશ બાલુભાઈ કણબીએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં મકાનના તાળા…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, વધુ ૩૭ કેસ નોંધાયા, ૧નું મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા છે જે પૈકી ૧૬ કેસ જૂનાગઢ શહેરનાં છે તેમાં…

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રક્ષાબંધન પર્વની સાદાઈથી ઉજવણી

શ્રાવણસુદ પુનમ એટલે કે રક્ષાબંધનનાં પર્વની આજે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં કોરોનાની મહામારી સંદર્ભે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સહિતની સાવચેતી રાખવાની…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘની કચ્છ ખાતે બદલી જૂનાગઢમાં એસપી તરીકે વાસમ શેટ્ટી રવિ તેજા મુકાયા

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘની બદલી થતાં ડા તરીકે વાસમ શેટ્ટી રવિ તેજાની નિમણુંક કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં જૂનાગઢ જિલ્લા…

Breaking News
0

જૂનાગઢમાં ગઈકાલે બપોરે પવન સાથે વરસાદ તૂટી પડયો

સોરઠ પંથકમાં છેલ્લા દિવસોથી કાળઝાળ ગરમી વચ્ચે હાલ માંડવીની મોસમ ચાલી રહી હોય ત્યારે લૂ ઝરતી ગરમી પાતાળમાંથી પણ નીકળતી હોવાથી ખેડૂતોને વાવણી કરવામાં ભારે તકલીફ પડી રહી હતી. ત્યારે…