ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકમાં ગઈકાલે સવારથી મેઘાવી માહોલ સાથે સુર્યનારાયણની ગેરહાજરીમાં મેઘરાજાએ પડાવ કરી ધીમી પણ ધીંગીધારે હેત વરસાવેલ છે. જીલ્લામાં અડધો થી બે ઇંચ જેવો સરેરાશ વરસાદ નોંધાયેલ…
સરકારનાં નિર્દેશ અનુસાર આગામી તા. ૩-૮-૨૦૨૦નાં રોજ ‘શ્રાવણ પૂર્ણિમાનાં દિવસે સંસ્કૃત દિવસનું આચરણ સમગ્ર દેશમાં કરવામાં આવે છે. પરંપરાગત સંસ્કૃત દિનની ઉજવણી અંતર્ગત સંસ્કૃત સપ્તાહ તરીકે આયોજન થાય છે. સંસ્કૃત…
વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલીત કે.એમ. સવજાણી તથા કે.કે. સવજાણી બી.બી.એ., બીસી.એ. કોલેજમાં ચાલતા અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ છે. હાલ કોવીડ-૧૯ની વિશ્વવ્યાપી મહામારીને ધ્યાને લઇ સરકાર તથા યુનિવર્સીટીનાં પરીપત્રને…
વેરાવળ નજીક છાત્રોડા-ડારી રોડ ઉપર બંધ હાલતમાં ઉભેલા ટ્રકના ચોરખાનામાંથી સોમનાથ મરીન પોલીસને વિદેશી દારૂની બોટલો નંગ ર૮૮૦ કીં. રૂા.૧,૪૪,૦૦૦ નો મળી આવતા મોબાઇલ ફોન તથા ટ્રક મળી કુલ રૂા.પ,૯૪,પ૦૦…
ભેંસાણ તાલુકાનાં છોડવડી ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી રોહિત ભાવેશભાઈ ડોડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદી પરિવારની સગીરવયની દિકરીને લલચાવી ફોંસલાવી…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી તહેવારોની ઉજવણી અંગે લોકોમાં પણ ભારે દ્રીધા પ્રવર્તી રહી છે. એક તરફ લોકોનું મન તહેવારો ઉજવવા થનગની રહ્યું છે. તો બીજી તરફ કોરોનાની મહામારીનાં સંક્રમણકાળનાં…