જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૬ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં ૧ર, ગ્રામ્ય વિસ્તારમાં -પ તેમજ વંથલીમાં -પ કેસ નોંધાયા છે. જયારે કેશોદ, માણાવદર, મેંદરડા અને વિસાવદરમાં એક-એક કેસ…
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામચંદ્રજીનાં જીવનકાળનાં વિવિધ પ્રસંગોને આવરી લેતી ટિકીટો બહાર પાડવામાં આવી રહી છે. કે જેમાં સીતા સ્વયંવર અને ધનુષ્યટંકાર, દશરથ રાજા પાસે વનવાસ માટેની…
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાંય શૃંગારમાં નવધાન્ય શૃંગાર કરવામાં આવેલ, ભક્તો દ્વારા ૧૧ જેટલી ધ્વજાપુજા કરવામાં આવેલ હતી. સાંજે સાંય આરતી પહેલા રાજયનાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ પરીવાર સાથે…
શેરબજારમાં કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગુ પાડવાનો નવો નિયમ સેબી લાગુ પાડી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તે અનુસાર કેશ સેગમેન્ટમાં ઓછામાં ઓછું ૨૨ ટકા માર્જિન ચૂકવવાનું રહેશે. સોમવારે…
માંગરોળમાં શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સ્ટાફ નર્સ સીવીલ હોસ્પિટલ અમદાવાદ કોરોના વોર્ડમાં ફરજ બજાવતા પૂજાબેન સુરેશભાઈ ઉપાધ્યાયનું પ્રમાણપત્ર, શ્રીમદ્ ભાગવતગીતા, ગીતા માધુર્ય અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.…
રાજકોટ જિલ્લા ગૌરક્ષા પ્રમુખ ભરતસિંહ જાડેજાની રંગોળી હોટલ ખાતે ૐ આશ્રમ દૂધીવદરના ચેતન્ય સ્વામીજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જામકંડોરણાનાં પી.એસ.આઇ. જે.યુ.ગોહીલ, ફોરેસ્ટ અધિકારી શ્રી કાંગજા, ભાજપ પ્રમુખ…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીફ કપાસ સંશોધન કેન્દ્રના વડા ડાૅ.એમ.એસ.વાડોદરિયાના માર્ગદર્શન હેઠળ રીલાયન્સ ફાઉન્ડેશન અને એફપ્રોનાં સંયુક્ત ઉપક્રમે મોબાઈલમાં જીઓ મીટ એપ્લીકેશન દ્વારા લાઈવ વિડિયો કોન્ફરન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં…
પવિત્ર યાત્રાધામા દ્વારકા ખાતે મોસમનાં પડેલા આશરે ત્રીસેક ઈંચ વરસાદનાં કારણે શહેરમાં નવા બનેલા સી.સી. તથા ડામર રોડનાં કામમાં પાલિકાનાં સત્તાધીશો તથા કોન્ટ્રાકટરની બેદરકારી બહાર આવેલ છે. શહેરમાં પડેલા વરસાદનાં…