જૂનાગઢનાં ડુંગરપુર સુભાષનગર-ર ખાતે રહેતાં મનસુખભાઈ બચુભાઈ કુંવડીયાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતાં જણાવેલ છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં ઘરમાંથી સોનાનો ચેઈન, બે…
ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.જે.ડાભી અને સ્ટાફે ચોરવાડનાં ખાણીયાવાડી વિસ્તારમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૩ શખ્સોને કુલ રૂા.પ૩૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા…
જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામ ખાતે ગોકુલનગર ખાતે રહેતાં રાજેશભાઈ માલદેભાઈએ પોલીસમાં આ કામનાં મો.૬૩૫૩૪૭૭૨૩૬ વાળા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીને ત્યાં કામ કરતાં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં જુલાઈ માસ આખો કોરોનાગ્રસ્ત રહ્યો છે અને રોજબરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ સીટીના ૧૧ કેસ સહિત કુલ ૧૬ જેટલા કેસો નોંધાયા છે અને…
રાજકીય નેતા તેમજ ખેડુતોના મસિહા અને સૌરાષ્ટ્રનાં છોટે સરદાર તરીકે ઓળખાતા વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે પ્રથમ પુણ્યતિથી હોય જેને લઈને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં રકતદાન કેમ્પ…
સામાન્ય રીતે ગિરના સિંહો તે ખેડૂતના મિત્રો છે. ખેડૂત ખેતરમાં કામ કરતો હોય તો પણ તેમની પાસેથી પસાર થઇ જતા હોય અથવા તો તેમના ખેતરમાં આટા મારતા હોય છે. ત્યારે…
કોરોનાની મહામારીને લઇને પોલીસ ૨૪ કલાક ફરજ બજાવી રહી છે તે પણ કોરોના વોરીયર્સ તરીકે ઓળખાય છે. કોરોના વધુ ન ફેલાય તે માટે અનેક પ્રયાસ કરી લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં…
કેરીનું નામ આવતાની સાથે કેરીના સ્વાદ રસીકોમાં કેરીનો સ્વાદ તાજો થઈ જાય છે. ઉનાળામાં ફળોની રાણી કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચાખવા મળે છે. ચોમાસાની શરૂઆત બાદ કેરીની સિઝન પુરી થાય…
ખંભાળિયાની ટ્રાફિકથી ધમધમતી એવી મેઈન બજારમાં ગઈકાલે સાંજે એકાએક બે આખલાઓ બાખડતા થોડો સમય આસપાસના દુકાનદારોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. આ આખલાઓએ આ વિસ્તારમાં પાર્ક કરીને રાખવામાં આવેલી પાંચથી…